SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ सान्द्रोल्लसत्पुलककंचुकिताङ्गभागाः । अङ्गस्य भागाः इति अङ्गभागाः । (३) जनानां नयनानि इति जननयनानि । तानि एव कुमुदानि इति जननयनकुमुदानि, तेषु चन्द्रः इव इति जननयनकुमुदचन्द्रः, तत्संबोधने (૪) સ્વી સંપદા રૂતિ સંપા , તા: / ભાવાર્થ સ્પષ્ટ છે. જે ભવ્યો પ્રભુના મુખકમળને જ જોયા કરે તે જીવો મુખકમળ ઉપર બાંધેલા લક્ષ્યવાળા કહેવાય. આ શ્લોકનો અર્થ અધુરો છે. જેઓ આવા છે તેઓને શું ફળ મળે? તે છેલ્લા શ્લોકમાં કહેશે. ૪૪મા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ૪૩મા શ્લોકમાં બતાવેલા જીવો આ શ્લોકમાં બતાવેલ ફળને પામે છે. ૪૮ કલ્યાણમંદિર સ્તોત્ર
SR No.005709
Book TitleKalyan Mandir
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages60
LanguageGujarat, Sanskrit
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy