________________
થાય
છે કે
જો
-
5
-
सम्पद्यते न साफल्यं महसः कीदृशादपि । विना त्वत्कृपया तस्मादुपास्योऽसि त्वमेव हि ॥१७॥
તારી કૃપા વગર ગમે તેવા મેટાની પાસેથી પણ સફલતા મળી શકતી નથી. માટે સમગ્ર વિશ્વમાં તું જ છે, એક ઉપાસના કરવા યોગ્ય છે–૧૭ . ; Without Thy favour a person cannot get success from even a very great man. Hence Thou. alone art worthy of being, worshipped. 17