________________
I
જ
!!
!
विस्मृत्य विश्वनाथं त्वां परमैश्चर्यसम्पदम् । भूधनं वा धनाढ्यं वा श्रयन् मूर्खशिरोमणिः ॥१६॥
તું જગતને પરમ એશ્વર્યશાલી નાથ છે. તને વીસરી જઈ કઈ રાજાને યા ધનાઢથ માણસને આશ્રય લેનાર ખરેખર મહામૂર્ખ છે.–૧૬
' : He is a great fool' who having forgotten Thee—the lord of the universe possessed of the highest supremacy, resorts to a king or a rich man.
16