________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
,
,
,
,
ગાથા -૧૩૩ થી ૧૪૧....અધ્યાત્મમત પરીક્ષા ટીકાર્ય - “નનું “નનુથી પૂર્વપક્ષી (સિદ્ધાંતપક્ષી) કહે છે કે, દેવાદિભવ સાથે અનુબંધિઅવિરતિ પ્રયુક્ત પ્રતિજ્ઞાના ભંગના ભયથી જ નિહ્નવપરિકલ્પિત પરિમિયા ત્તિ એ પાઠનો ત્યાગ કરીને “બાવક્નીવાર રિ પાઠ સંપ્રદાયધુરી આચાર્યોએ ગ્રહણ કર્યો છે. પર્વર -અને એ પ્રમાણે=દેવાદિભવ સાથે અનુબંધી અવિરતિમયુક્ત પ્રતિજ્ઞાના ભંગના ભયથી નિહ્નવપરિકલ્પિત
પરિમિયાણ' પાઠને છોડી “ગાવળીવાઈ પાઠ સંપ્રદાયધુરી આચાર્યોએ ગ્રહણ કર્યો છે એ પ્રમાણે, ચાવજીવ જએ પ્રમાણે સાવધારણ પ્રતિજ્ઞાનું પર્યવસાન હોવાથી મોક્ષમાં ચારિત્ર સ્વીકાર કરે છતે કેવી રીતે તેનો = પ્રતિજ્ઞાનો, ભંગ નહિ થાય? અર્થાત થશે.
ભાવાર્થ:-અહી ‘અપરિમિયાણ' પાઠનો ત્યાગ કરીને ‘ગાવળીવાએમ કહેવાથી પ્રતિજ્ઞા સાવધારણ પ્રાપ્ત આ રીતે થાય છે ‘પરિમિયાણ'નો અર્થ અપરિમિતકાળ છે. પરંતુ તેનું તાત્પર્ય આ ભવમાં બે-પાંચ વર્ષરૂપ અપરિમિતકાળ ગ્રહણ કરવાનો નથી, પરંતુ જીવન સમાપ્તિ પછી પણ અપરિમિતકાળ સુધી પ્રતિજ્ઞાનું ગ્રહણ કરવાથી દેવભવમાં તેના ભંગનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી જ આ ભવથી અધિક પ્રતિજ્ઞા ઈષ્ટ નથી. તેથી ‘નાવિન્નીવાઈ' પાઠથી જાવજીવથી અધિક પ્રતિજ્ઞા ઈષ્ટ નથી, એ અર્થ પ્રાપ્ત થાય. તેથી “વી કાર ત્યાં અધ્યાહાર છે એમ સિદ્ધાંતપક્ષીનું કહેવું છે.
ટીકાર્ય , સિદ્ધાંતપક્ષીના કથનના નિરાકરણરૂપે સંપ્રદાયપક્ષી કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કેયાવજીવ એપ્રમાણે પ્રતિજ્ઞાથી જ સાધ્યની સિદ્ધિ હોતે છતે સાવધારણ પ્રતિજ્ઞાનું અર્થાત્ “યાવળીવમેવ એ પ્રમાણે જ કાર ગતિ પ્રતિજ્ઞાનું, અનતિપ્રયોજનપણું છે. અર્થાત્ એ પ્રમાણે માનવાનું કોઈ પ્રયોજન નથી. કેમ કે તે પ્રમાણે જ = યાજ્ઞીવમેવ એ પ્રમાણે “વ' કાર મૂકીને નહિ પણ “પ વગર ચાવીવ’ કહીએ તે પ્રમાણે જ, અભિમત સમયનું નિયમન થઈ જાય છે. તેમાં હેતુ કહે છે-અતિરિક્તકાળનું તદુદાસીનપણું હોવાથી જ=પ્રતિજ્ઞાનું ઉદાસીનપણું હોવાથી જ, સંયમ અને અસંયમના અનુવેધમાં પણ તેનું સંયમનું, હાનિવૃદ્ધિકારીપણું છે.
'
ભાવાર્થ: “ર્વ સંપ્રદાયપક્ષીએ જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે “નાવિન્નીવમેવ એ પ્રમાણે પ્રહણ ન કરીએ અને ફક્ત વાળીવ એ પ્રમાણેની પ્રતિજ્ઞાથી અપરિમિયાણ' ગ્રહણ કરવાથી, જે દેવભવમાં પ્રતિજ્ઞાના ભંગની પ્રાપ્તિ હતી તેના નિવારણરૂપ સાધ્યની સિદ્ધિ થઇ જાય છે. કેમ કે પ્રતિજ્ઞાનો ભંગ કાલ અવધિથી ધૂન પાલનમાં જ થાય છે અધિક પાલનમાં નહિ. તેથી “જાવજીવ’ પછી પણ ચારિત્રનું પાલન હોય તો પણ તેના વ્યવચ્છેદની કોઇ આવશ્યકતા નથી, કે જેથી “પત્રકાર મૂકવો પડે. આથી જ સાવધારણ પ્રતિજ્ઞાનું અનતિપ્રયોજનપણું છે એમ કહેલ છે. અને તેમાં હેતુ કહે છે કે, તે રીતે જ અભિમત સમયનું નિયમન થાય છે. અર્થાત્ વ' કાર મૂકીને નહિ પરંતુ
પવા કાર મૂક્યા વગર માવજીવ' કહીએ તે રીતે જ, સંયમને માટે જે અભિમત સમય છે કે પ્રતિજ્ઞાથી માંડીને જિંદગી સુધીનો કાળ, તેનું નિયમન થઈ જાય છે. માટે સાવધારણનું = જકારગર્ભિત પ્રતિજ્ઞા માનવાનું, કોઈ પ્રયોજન નથી.
અહીં ‘તર્થમાં પત્રકારનું ગ્રહણ છે એનાથી એ પ્રાપ્ત થાય છે કે, અન્ય રીતે નહિ પણ તે જ રીતે