________________
८४४
. અધ્યાત્મમત પરીક્ષા ......... ગાથા - ૧૮૧-૧૮૨ પાંચ સ્થાનોમાં રહેલાનાં= પાંચ મહાવ્રતયુક્તનાં, તથા સંયમ અને તપ વડે આચનાં=સંપન્નનાં, (વચનમાં) અવિકલ્પથી તથાકાર કરવું. દર ‘ત્તિ' શબ્દ આવશ્યકનિયુક્તિના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
અહીં કલ્પ=વિધિ-આચાર સમજવું. અકલ્પશબ્દ તેનાથી વિપરીત અર્થમાં છે, અથવા જિનકલ્પ-સ્થવિરકલ્પ એ કલ્પ છે અને ચરકાદિદીક્ષા અકલ્પ છે. દર ખાવMયિ આનાથી સમ્યજ્ઞાનયુક્તતા બતાવી. કે “ૐ કાળે વિય' આનાથી મૂળગુણયુક્તતા બતાવી, અને “સંગમતવઠ્ઠી' આનાથી ઉત્તરગુણયુક્તતા બતાવી છે. દ, ‘તુ' શબ્દ “વીકારાર્થક છે. ‘વં ' અને આ રીતે સંવિજ્ઞ-ગીતાર્થના ઉપદેશમાં અવિકલ્પથી તથાકાર કરવાનું કહ્યું એ રીતે, અન્યના ઉપદેશમાં પરીક્ષાદિ વિકલ્પથી તથાકાર (કરવી), એ પ્રમાણે ઉક્ત=કહેવાયેલું, થાય છે. ‘માદર' - અને કહ્યું છે – “ફરષિ' - ઇતરમાં= કલ્પાકલ્પપરિનિષ્ઠિતાદિવિશેષણવિશિષ્ટથી અન્ય ગુરુના ઉપદેશમાં, વિકલ્પથી તથાકાર કરવો; અને તે ભજના જ બતાવે છેજે વસ્તુ યુક્તિસહ તેમના વડે પ્રજ્ઞાપિત હોય તે વસ્તુમાં તથાકાર કરવો, શેષમાં અયુક્તિસહમાં, નહિ. 6; “ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. અવતરણિકા - નવેવં થર્મોપદેશવિપરિત્યાનાત્મધ્યાનમાત્રવ્યાપારી પ્રથા તનુનમેવાનિત્વમેવ श्रेयो न तु गच्छवासः, इत्याशङ्कायां व्यवस्थितपन्थानमाह -
અવતરણિકાર્ય -ન'થી પૂર્વપક્ષી કહે છે કે, આ રીતે=ગાથા-૧૮૧ના ઉત્તરાર્ધમાં કહ્યું કે અન્ય વળી મૌન રહીને આત્માને બોધ કરે એ રીતે, ધર્મોપદેશાદિના પરિત્યાગથી આત્મધ્યાનમાત્ર વ્યાપારનું પ્રાધાન્ય હોતે જીતે તદનુકૂળ આત્મધ્યાનને અનુકૂળ, એકાકીપણું જ શ્રેય =હિતકર છે, પરંતુ ગચ્છવાસ નહિ; એવી આશંકામાં ગ્રંથકાર વ્યવસ્થિત પંથનેત્રમાર્ગને, કહે છે -
ગાથા -
दव्वेण जो अणेगो गच्छे सो भावओ हवे एगो ।
एगागी गीओ च्चिअ कयाइ दव्वे अ भावे अ ॥१८२॥ (द्रव्येण योऽनेको गच्छे स भावतो भवेदेकः । एकाकी गीत एव कदाचिद्रव्ये च भावे च ॥१८२।।)
ગાથાર્થ :- ગચ્છમાં (રહેલ) દ્રવ્યથી જે અનેક છે તે ભાવથી એક છે, દ્રવ્યથી અને ભાવથી ગીતાર્થ જ ક્યારેક એકાકી હોય છે. ll૧૮શા