________________
ગાથા : ૧૫ . . . . . . . . . ... અધ્યાત્મમત પરીક્ષા ....
. .૯૦૯ કહે છે કે એમ ન કહેવું, કેમ કે ધૃતિબળથી સાધ્ય એવા પણ વિચિત્ર=વિવિધ, અભિગ્રહાદિમાં વ્રતાર્જનને=વ્રતપાલનને, સમર્થ યોગોની હાનિરૂપ બલવાન અનિષ્ટના અનુબંધિત્વનું પ્રતિસંધાન હોવાથી ત્યાં=વિચિત્ર અભિગ્રહાદિમાં, અપ્રવૃત્તિ છે.
ભાવાર્થ - કોઈ જીવ પૃતિબળથી શરીરનું અસમર્થપણું હોવા છતાં વિવિધ તપ-અભિગ્રહાદિમાં યત્ન કરે, અને મૃત્યુની પરવા વગર તેનું પાલન કરે, તો પણ વ્રતપાલનને સમર્થ યોગોની હાનિરૂપ બલવ અનિષ્ટનું અનુબંધીપણું દેખાવાથી વિવેકી જીવ તેવા સ્થાનમાં પ્રવૃત્તિ ન કરે. જો તેણે વિચિત્ર તપ-અભિગ્રહાદિમાં યત્ન ન કર્યો હોત અને સ્વસામર્થ્યનુસાર કાયિકચેષ્ટાપૂર્વક મનને પ્રણિધાનાદિ આશયમાં પ્રવર્તાવેલ હોત, તો તેનાથી સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ યોગો પ્રવર્યા હોત. પરંતુ વિચિત્ર તપ-અભિગ્રહાદિને કારણે તે યોગોનો જ્યારે નાશ થાય ત્યારે તે બલવ અનિષ્ટરૂપ બને છે, અને તેના=બલવ અનિષ્ટરૂપ એવા સંયમયોગના નાશના કારણભૂત વિચિત્ર તપઅભિગ્રહાદિમાં ધૃતિબળથી કરેલી પ્રવૃત્તિ છે એવું જેને પ્રતિસંધાન થાય, એવો વિવેકી ત્યાં–તપ-અભિગ્રહાદિમાં પ્રવૃત્તિ ન કરે.
ટીકાર્ય - ગત વો' આથી કરીને જ કહ્યું છેIT WIT'જો (તે પીડાને) સમ્યસહન કરવા માટે સમર્થ હોયતો, અને) જો અતિ સહન કરતા તેના=સાધુના, યોગો નાશ ન પામે (તો) યતિ-સાધુ, ચિકિત્સા ન કરે. દ ‘ત્તિ' ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ટીકા - નન્ધર્વ તપણિ વાપિ પ્રવૃત્તિને થાત, તર નિયમો ટુચ્છાનુવન્યિત્વજ્ઞાનતિ વેત ? 1, व्याधिचिकित्सारूपे तपस्यायतिसुखानुबन्धित्वस्यैव ज्ञानात् । न च दुःखजनकत्वज्ञानेन तत्र द्वेषः, बलवत्सुखाननुबन्धिदुःखजनकत्वज्ञानस्यैव द्वेषजनकत्वात्, अन्यथा समुच्छिन्ना योगमार्गव्यवस्था । तथाप्यार्तध्यानजनके ध्रुवयोगहानिजनके च तत्र प्रवृत्तिर्नास्त्येव,शुभध्यानध्रुवयोगानुकूल्येनैव तदुपदेशात्, તલુi - 'जह जह खमइ शरीरं धुवजोगा जह जहा न हायंति । कम्मक्खओ अ विउलो विवित्तया इंदियदमो य ॥ त्ति [૩૫. માતા રૂ૪૩] ૨૭૧
ટીકાર્ય નથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, આ રીતે તપમાં કોઈની પણ પ્રવૃત્તિ નહિ થાય, કેમ કે ત્યાં તપમાં, નિયમથી દુઃખાનુબંધિત્વનું જ્ઞાન છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે વ્યાધિચિકિત્સારૂપ તપમાં ભાવિ સુખાનુબંધિત્વનું જ જ્ઞાન છે.
, १.
यथा यथा क्षमते शरीरं ध्रुवयोगा यथा यथा न हीयन्ते । कर्मक्षयश्च विपुलः विविक्तता इन्द्रियदमश्च ॥