________________
ગાથા - ૧૨૫ • • • • • • • • • • • •
૫૯૩
. . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા. . . . . . .
• • • •
ભાવાર્થ - ગાથા-૧૨૪માં સિદ્ધ કર્યું એમ માનીએ તો કેવલી એકાંતે શુદ્ધ નથી એમ માનવું પડે. અને તેમ માનીએ તો કેવલીને પરમાત્મા કહી શકાય નહિ. કેમ કે પરમાત્માનો અર્થ પ્રકૃષ્ટ આત્મા છે અને તે એકાંતે શુદ્ધ હોય તો જ હોઈ શકે. આવી કોઇની શંકાને ધ્યાનમાં રાખીને ગ્રંથકાર ગાથા-૧૨૫માં જવાબ આપે છે -
ગાથા -
एवं परमप्पत्तं नाणाइदुवारगं मुणेअव्वं ।
___ सव्वह परमप्पत्तं सिद्धाणं चेव संसिद्धं ॥१२५॥ __ ( एवं परमात्मत्वं ज्ञानादिद्वारकं मुणितव्यम् । सर्वथा परमात्मत्वं सिद्धानामेव संसिद्धम् ।।१२५।। )
ગાથાર્થ - આ પ્રમાણે=ગાથા-૧૨૪માં સિદ્ધ કર્યું એ પ્રમાણે, (કેવલીનું) પરમાત્મપણું જ્ઞાનાદિ દ્વારા જાણવું, સર્વથા પરમાત્મત્વ સિદ્ધોને જ સંસિદ્ધ છે.
ટીકા ના દિયે ગુNT: વનિનાં શુદ્ધાતવિ તે પરમાત્માન, માવનિ મૂવલુપાન વા, सर्वथा वर्तमानग्राहिनयेन तु सिद्धाः। ટીકાર્ય - સાનાવો' જ્ઞાનાદિ જે ગુણો કેવળીઓને શુદ્ધ છે તે દ્વારા જ તેઓ=કેવલીઓ, પરમાત્મા છે; અથવા ભાવિમાં ભૂતવદ્ભૂ તની જેમ, ઉપચારથી (કેવલી પરમાત્મા) જાણવા, વર્તમાનગ્રાહી નય વડે સર્વથા પરમાત્મા સિદ્ધો છે.
ભાવાર્થ - કેવલીમાં ક્ષાયિકભાવરૂપ જે કેવલજ્ઞાનાદિ ગુણો છે તેની અપેક્ષાએ જ કેવલીઓ પરમાત્મા છે. અથવા તો જેમ રંધાતા ચોખા અર્ધા રંધાયા હોય અને અર્ધા રંધાવાના બાકી હોય ત્યારે રંધાઈ ગયા તે પ્રકારનો પ્રયોગ થાય છે, ત્યાં ભાવિમાં જે રંધાવાના છે તેમાં પૂર્વમાં રંધાયેલાનો ઉપચાર કરીને રંધાઈ ગયા તેમ કહેવાય
છે; તેમ કેવલી પણ ભાવિમાં સિદ્ધ થશે ત્યારે પરમાત્મા થશે, અર્થાત્ પરિપૂર્ણ શુદ્ધ થશે; અને કેવળજ્ઞાનાદિ - ગુણો પ્રાપ્ત થવાને કારણે તેટલા અંશથી શુદ્ધ થઈ ગયા. તેથી ભાવિમાં બાકીનાં ચાર અઘાતી કર્મોના ક્ષયથી થનારી ભાવિ શુદ્ધતામાં પૂર્વમાં થયેલા કેવલજ્ઞાનાદિ ગુણોની જેમ શુદ્ધતાનો ઉપચાર કરાયો, અર્થાત્ ભાવિમાં ભૂતવત્ ઉપચાર કરાયો, તેથી કેવલી પરમાત્મા છે તેમ વ્યવહાર થાય છે. જ્યારે વર્તમાનમાં જે સ્વરૂપ હોય તેને જ ગ્રહણ કરનાર એવા વર્તમાનગ્રાહી ઋજુસૂત્રાદિનયથી સિદ્ધો સર્વથા શુદ્ધ છે, તેથી સિદ્ધો જ પરમાત્મા છે.
ટીકા - ગોર્થ વ્યવસ્થા-ગાત્માનઃ વસ્તુ વિવિથા:-વીહાત્માડનારાત્મા પરમાત્મા તિા તત્ર વાદાત્મऽऽत्मत्वेन गृह्यमाणः कायादिः, तदधिष्ठायकोऽन्तरात्मा, परमात्मा तु निःशेषकलङ्करहित इति। तदुक्तं યોજાશા- ૨૨-૮]
आत्मधिया समुपात्तः कायादिः कीर्त्यतेऽत्र बहिरात्मा । कायादेः समधिष्ठायको भवत्यन्तरात्मा तु ॥१॥