________________
૮૫૮.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા -.૧૬૯ ટીકાર્ય :- ‘તસ્માત્’ તે કારણથી = પૂર્વમાં પૂર્વપક્ષીએ કહ્યું કે, બ્રહ્મચર્ય એકજીવિત ભાવવૈચિત્ર્ય જ=સંયમની પરિણતિરૂપ ભાવવિશેષ જ, સ્ત્રીઓને અસંભવિત છે તેનું નિરાકરણ કરવાથી પ્રાપ્ત એવું ભાવવૈચિત્ર્ય તેઓને સંભવે છે તે કારણથી, સ્ત્રી અને નપુંસકના વૈષમ્યનું દર્શિતપણું હોવાથી=પૂર્વમાં નપુંસક સમ્યક્ત્વ પામી શકતો નથી અને સ્ત્રી સમ્યક્ત્વ પામી શકે છે એ રૂપ વૈષમ્ય બતાવેલું હોવાથી, ઉભયના = સ્ત્રી અને નપુંસકના, સમાન શીલપણામાં વાડ્માત્ર જ શરણ છે = જાતિનપુંસક મોક્ષમાં ન જાય તેમ જાતિસ્રી મોક્ષમાં ન જઇ શકે એ રીતે બંનેના સમાનશીલપણામાં f = સમાન સ્વભાવ સ્વીકારવામાં, વાડ્માત્ર જ શરણ છે=સ્વવચનમાત્ર જ શરણ છે પરંતુ આગમ અને યુક્તિનું શરણ નથી. એથી કરીને આ = સ્રી અને નપુંસક બંનેને સમાન કહીને સ્ત્રીને મુક્તિનો નિષેધ કરવો એ, અકિંચિત્કર છે = અર્થ વગરનું છે.
ઉત્થાન :- ગાથા – ૧૬૮ના પૂર્વાર્ધમાં પૂર્વપક્ષીએ કહ્યું કે, સ્ત્રીપણું પાપરૂપ છે અને પુણ્યફળવાળા કેવલીને તે સંભવતું નથી, અને તે જ કથન ગાથા-૧૬૮ની ટીકામાં તથા પુણ્યસુતરો: ... સર્વમવવાતમ્ સુધી કહ્યું, તેનું નિરાકરણ કરતાં ‘યમ્પ્યુń થી ગ્રંથકાર કહે છે –
-
ટીકા :- યવ્યુń ‘‘પાપનું સ્ત્રીત્વ પરમપુખ્યપ્રા ભારાળાં વતિનાં ન સમ્પ્રવતિ'' કૃતિ તવસત્, સ્ત્રીત્વચ पापत्वाऽसिद्धेः, जगद्गर्हणीयत्वस्यासिद्धतया तदसाधकत्वात्, भगवज्जनन्यादीनामगर्हणीयत्वात् । न च स्त्रीत्वं केवलिनां वीतद्वेषाणां प्रतिकूलवेदनीयं येन त्वदुक्तरीत्यापि तत्पापत्वमास्कन्देत् । न च परप्रतिकूलवेदनीयतयैव पापत्वं, बाह्यानां श्रामण्यस्यापि प्रतिकूलवेदनीयत्वात्, रागस्य शुभाशुभाङ्गतया द्वैविध्यमपि न पापपुण्यत्वाभ्यां, किन्तु शुभाशुभत्वाभ्याम्, पुण्यपापत्वयोस्तु परिभाषैव तन्त्रमिति न किञ्चिदेतत् । न च स्त्रीत्वं तीर्थकराणां प्रायो ऽसम्भवीति केवलिनामपि तथा, एवं सति विप्रत्वादिजातिरपि तीर्थकराणां प्रायो न सम्भवतीति तज्जातीया अपि सत्यपि ज्ञानादिसाम्राज्ये न केवलिनो भवेयुः । किञ्च तीर्थकरेऽसम्भवदतीर्थकरत्वं सामान्यकेवलिनामपि न सम्भवेदिति, तस्मात्पक्षपातमात्रमेतत् ।
ટીકાર્ય :- ‘ચપ્પુ ” પાપરૂપ સ્રીપણું પરમપુણ્યપ્રાભારવાળા (પ્રચુરતાવાળા) કેવળીઓને સંભવતું નથી, એ પ્રમાણે જે કહ્યું તે અસત્ છે, કેમ કે સ્રીપણાની પાપત્વની અસિદ્ધિ છે. કેમ કે જગદ્ગર્હણીયપણાનું અસિદ્ધિપણું હોવાથી તેનું અસાધકપણું = પાપત્વનું અસાધકપણું છે. કારણ કે ભગવાનની માતા આદિમાં અગર્હણીયપણું છે, અર્થાત્ ભગવાનની માતા વગેરે જગતને અગર્હણીય હોવાથી = પૂજનીય હોવાથી, સ્ત્રીપણામાં પાપત્વનું સાધક જગદ્ગર્હણીયત્વ અસિદ્ધ હોવાથી પાપત્વનું અસાધક છે.
ભાવાર્થ :- ‘તવત્’માં હેતુ કહ્યો કે સ્ત્રીત્વની પાપપણાની અસિદ્ધિ છે. અહીં પ્રશ્ન થાય છે કે આપણે ત્યાં પણ પ્રસિદ્ધ છે કે પાપના ઉદયથી જ સ્ત્રીભવ પ્રાપ્ત થાય છે, તે વક્તવ્ય સાથે પ્રસ્તુત કથન વિરોધી થશે. એનું તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષી દિગંબરે જગદ્ગુર્હણીયપણાથી સ્ત્રીપણાને પાપપ્રકૃતિરૂપે સિદ્ધ કરેલ, પરંતુ તીર્થંકરની માતા વગેરે સ્ત્રીઓને જગદ્ગર્હણીયપણું અસિદ્ધ છે, માટે તેનાથી પાપપ્રકૃતિ સિદ્ધ થઇ શકે નહિ. એ ઔદારિકશરીર