________________
ગાથા : ૧૬૭-૧૨૮:૧૬૯ . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ટીકા -તર્થ પરમાણભૂતાનાં સ્ત્રી પરમપવિત્યપત્રિપૌરારિરીરંગ, નવપરણીતરિવાशरीरहीनाः केवलिनः सम्भवेयुरिति न स्त्रीणां मुक्तिः ॥१६७॥१६८॥
ટીકાર્ય - “તથા' અને પરમ અશુચિભૂત સ્ત્રીઓને પરમ પવિત્રતાનું પાત્ર = આધારભૂત, પરમૌદારિક શરીર સંભવતું નથી, અને પરમ ઔદારિક શરીરથી હીન=રહિત, કેવળીઓ હોવા સંભવતા નથી. એથી કરીને સ્ત્રીઓને મુક્તિ નથી. II૧૬ ૧૬૮II
અવતરણિકા - મત્રો
-
અવતરણિકાઈ - ગર = અહીંયાં = દિગંબરે કહેલ ગાથા-૧૬૭-૧૬૮માં કહેલ પૂર્વપક્ષમાં, ગ્રંથકાર જવાબ આપતાં કહે છે - .
ગાથા -
एयमजुत्तं जम्हा विचित्तभावा विचित्तकम्मखओ ।
ण य इत्थित्तं पावं जिणाण पाएण णस्थित्ति ॥१६९॥ (एतदयुक्तं यस्माद्विचित्रभावाद्विचित्रकर्मक्षयः । न च स्त्रीत्वं पापं जिनानां प्रायेण नास्तीति ॥१६९||)
ગાથાર્થ - આ = ગાથા-૧૯૭-૧૬૮માં પૂર્વપક્ષે કરેલ યુક્તિઓ અયુક્ત છે, જે કારણથી વિચિત્ર ભાવથી વિચિત્ર કર્મક્ષય થાય છે અને સ્ત્રીપણું પ્રાયઃ તીર્થકરોને નથી, એથી કરીને પાપરૂપ નથી. II૧૬લા
ટીકા - વિદુ- સ્ત્રી પુરુષાપેક્ષ પ્રવર્નર્મતા સેવ્યો હીન રારિ તા ક્ષ” इति, तदसत्, तेभ्यः प्रबलकर्मत्वस्यैव स्त्रीणामसिद्धः, स्त्रीवेदस्य पुंवेदापेक्षया प्राबल्येऽपि तस्य पुरुषेष्वप्यबाधितत्वाद्, नैरन्तर्येण प्रज्वलनस्य चाऽनियतत्वात्, कचित् स्त्रीत्वसमनियतानां दोषाणां प्राबल्येऽपि क्वचित्पुंस्त्वसमनियतानां दोषाणामपि प्राबल्यात् ।
ટીકાર્થ “યત્તાવ૬-'સ્ત્રીઓને પુરુષની અપેક્ષાએ પ્રબળ કર્મપણું હોવાથી, તેઓથી = પુરુષોથી, હીન એવું ચારિત્ર હોવાને કારણે, તેઓને = સ્ત્રીઓને, કર્મક્ષય થતો નથી; એ પ્રમાણે જે વળી કહેવાયું તે અયુક્ત છે, કેમ કે તેઓથી = પુરુષોથી, પ્રબળ કર્મપણાની સ્ત્રીઓમાં અસિદ્ધિ છે.
ઉત્થાન :-અહીં પ્રશ્ન થાય કે, શાસ્ત્રોમાં પુંવેદની અપેક્ષાએ સ્ત્રીવેદનું પ્રબળપણું સિદ્ધ છે, તેથી બીજો હેતુ કહે છે
ટીકાર્થ: ત્રીવેદ્દાચ સ્ત્રીવેદનું પુરુષવેદની અપેક્ષાએ પ્રબળપણું હોવા છતાં પણ, તેનું = પ્રબળ વેદનું, પુરુષોમાં પણ અબાધિતપણું છે.