________________
• • • • • • • • • • • •. . . . .૬૦૩
ગાથા : ૧૬૬ . . . . • • • • • • • • • •
. અધ્યાત્મમત પરીક્ષા. અભાવથી વજઋષભનારાચસંઘયણનો અભાવ અનુમાન થાય છે. અને સમનરકમૃથ્વીગમનની યોગ્યતા શું ચીજ છે? તેના જવાબમાં તે યોગ્યતા વજઋષભનારાચસંઘયણરૂપ સ્વીકારવામાં આવે તો ચક્રક દોષની પ્રાપ્તિ થાય, કેમ કે સપ્તમનરકપૃથ્વીગમનયોગ્યતાનો અભાવ અને વજઋષભનારાચસંઘયણનો અભાવ એક પદાર્થ છે. તેથી આ અનુમાનો ફરી ફરીને એકસ્થાને આવે છે.
ટીકા - પર્વ વ્યવસ્થિતે સ્ત્રીનિવાસનાયાનુમાનમg:___ मनुष्यस्त्रीजातिः कयाचिद्व्यक्त्या मुक्त्यविकलकारणवत्या तद्वती प्रव्रज्याधिकारित्वात्, पुरुषवत् । न चैतदसिद्धं, "गुम्विणी बालवच्छाय पव्वावेउं ण कप्पइ" इति सिद्धान्तेन तासां तदधिकारित्वप्रतिपादनात्, विशेषप्रतिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वादिति ।
ટીકાર્ય - વં' આ પ્રમાણે વ્યવસ્થિત થયે છતે = સ્ત્રીઓને મુક્તિ હોતી નથી એવું સિદ્ધ કરવામાં દિગંબરે આપેલ બધા હેતુઓ દુષ્ટ હોવાનું સિદ્ધ થયે છતે, (શ્વેતાંબર આચાર્યો) સ્ત્રીનિર્વાણ સાધવા માટે=સ્ત્રીને મુક્તિ સિદ્ધ કરવા માટે, અનુમાન આપે છે. મનુષ્ય મનુષ્યની સ્ત્રી જાતિ, મુક્તિના અવિકલકારણવાળી કોઈક સ્ત્રી વ્યક્તિથી તે વાળી = મુક્તિવાળી, છે; કારણ કે (તેને) પ્રવ્રજ્યાનું અધિકારીપણું છે, પુરુષની જેમ. અને આ=પ્રવ્રજયાનો અધિકાર હોવારૂપ હેતુ અસિદ્ધ નથી; કેમ કે ગુર્વિણી = સગર્ભા, તથા બાલવન્સવાળી =નાના બાળકવાળી, સ્ત્રી દીક્ષા આપવા માટે કલ્પતી નથી, એ પ્રકારે સિદ્ધાંતવચનથી તેઓને = સ્ત્રીઓને, તદધિકારીપણાનું = દીક્ષાના અધિકારીપણાનું, પ્રતિપાદન છે. કારણ કે વિશેષના પ્રતિષેધનું શેષની અનુજ્ઞાનું અવિનાભાવીપણું છે. =સિદ્ધાંતવચનથી થતો વિશેષનો પ્રતિષેધ શેષની અનુજ્ઞાનો અવિનાભાવી હોવાથી શેષ સ્ત્રીઓને દીક્ષાધિકારીપણાનું પ્રતિપાદન છે.
ઉત્થાન - પૂર્વમાં અનુમાન કર્યું કે મનુષ્ય સ્ત્રી જાતિ, મુક્તિના અવિકલકારણવાળી એવી કોઈક સ્ત્રી વ્યક્તિથી મોક્ષવાળી છે, કેમ કે તેને પ્રવ્રયાનું અધિકારીપણું છે, પુરુષની જેમ. અને એ હેતુ અસિદ્ધ નથી, એમ “પુષ્યિ.” એ શાસ્ત્રપાઠથી સ્થાપન કર્યું. ત્યાં પૂર્વપક્ષી નથી કહે છે -
ટીકા-નનુપ્રવ્રજ્યાધવારપારપૂર્વે મોક્ષદેતુતવનિર્વાહ ન જૈવમન્યાયીકળેત,વિરત્યાदावेव प्रवृत्तिः सङ्गच्छेत, नतु बह्वायाससाध्यसर्वविरताविति वाच्यम्, देशविरत्यादेर्भूयोभवघटितपारम्पर्येण मोक्षहेतुत्वेऽपि चारित्रस्यैवाल्पभवघटितपारम्पर्येण मोक्षहेतुत्वात्, तादृशपारम्पर्येण मोक्षार्थितया तत्र प्रवृत्तेर्युक्तत्वात्, कथमन्यथा दुष्धमाकालवतिनो मुमुक्षवस्तत्र प्रतिष्यन्त इति चेत् ? न, विना कारणवैकल्यमधिकारिणः सामान्यतो मुमुक्षामात्रेणैव प्रवृत्तेः, अन्यथा विपरीतशङ्कया प्रवृत्तिप्रतिबन्धः। किञ्चैवं देशविरतानामिव संयतीनां पारम्पर्येणैव मोक्षाधिकारित्वमभिधानीयं स्यात्, अन्यथाऽधिकारिणः सर्वदा सामग्री वैकल्येऽनधिकारित्वं स्यात्, तस्मान्न किञ्चिदेतत् । १. ' गुर्विणी बालवत्सा च प्रव्राजयितुं न कल्पते । निशीथभाष्य ३५०८