________________
ગાથા -૧૫૭. . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા........
. .૭૮૩ પૂર્વગાથા ૧૨૮-૧૨૯માં સિદ્ધોને મોહના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત અને ક્ષાયિક ચારિત્ર છે એ પ્રમાણે કહેલ, તે રૂપ પૂર્વપક્ષની વાત કઈ રીતે સંગત છે તે બતાવવા કહે છે.
ગાથા - નટ્ટ વિ રૂપો સિદ્ધતો ઢું તવ સૂરીur /
सिद्धाणं चारित्तं तेसि मए तं मएभिहिअं ॥१५७॥ (यद्यप्ययं सिद्धान्त इष्टं केषांचित् तथापि सूरीणाम् । सिद्धानां चारित्रं तेषां मते तन्मयाभिहितम् ॥१५७।)
ગાથાર્થ - જો કે આ= સિદ્ધોને ચારિત્રહોતું નથી આ સિદ્ધાંત છે, તો પણ કેટલાક સૂરિઓને સિદ્ધોમાં ચારિત્ર ઈષ્ટ છે. તેમના=તે સૂરિઓના, મતે તે સિદ્ધોમાં ચારિત્ર છે તે, મારા વડે અભિહિત કહેવાયેલું છે.ll૧પણા
ટીકા - દ્યણુયુofમ: સિદ્ધાનાં ચારિત્ર નાસ્તીતિ સિનિતાં, તથાણેતા યુથો દ્વીપમાં जलधिकल्लोलमालाः परावृत्य परावृत्य 'सम्मत्तचरित्ताई साइ संतो अ उवसमिओ अ । दाणाइलद्धिपणगं चरणंपि य खाइओ भावो॥ सम्मत्तनाणदंसणसिद्धत्ताई तु साइओ णंतो। [वि. आ. भा.]त्ति भाष्यमेवानुधावन्ति, तदेव च परे सूरयो न सहन्ते, क्षायिकभावस्य नाशानभ्युपगमाद्, यदभ्यधायि मलयगिरिचरणैः- "अन्ये तु दानादिलब्धिपञ्चकं चारित्रं च सिद्धस्यापीच्छन्ति, तदावरणस्य तत्राप्यभावात्, आवरणाभावेऽपि च तदसत्त्वे क्षीणमोहादिष्वपि तदसत्त्वप्रसङ्गात्, ततस्तन्मतेन चारित्रादीनां सिद्धावस्थायामपि सद्भावेनाऽपर्यवसितत्वादेकस्मिन्, द्वितीयभङ्ग एव क्षायिको भावो न शेषेषु त्रिषु" इति । ततश्च तन्मतोपष्टम्भेनास्माभिश्चारित्रं सिद्धगुणेषु परिगणितं, साम्प्रदायिकस्य मतस्यात्यन्ताऽवर्जनीयत्वात् ।
ટીકાર્ય ‘દપિ' જો કે ઉક્ત=કહેવાયેલી, યુક્તિઓ વડે સિદ્ધોને ચારિત્ર નથી, એ પ્રમાણે સિદ્ધાંતિત છે=સિદ્ધાંતકાર - દ્વારા સ્થાપિત કરાયેલ છે, તો પણ જેમ સમુદ્રની કલ્લોલમાલા તરંગો, પરાવૃત્ત પરાવૃત્ત થઈને દીપ તરફ જ પાછી આવે છે; તેની જેમ આ યુક્તિઓ સમ્યક્ત અને ચારિત્ર સાદિ-સાત ઔપશમિકભાવે છે, દાનાદિલબ્ધિપંચક અને ચારિત્ર પણ સાદિ-સાંત ક્ષાયિક ભાવે છે, વળી સમ્યક્ત, જ્ઞાન, દર્શન અને સિદ્ધત્વ સાદિ અનંત ભાવે છે, એ પ્રમાણે ભાષ્યને જ અનુસરે છે. તે જ તે ભાષ્યને જ, બીજા સૂરિઓ સહન કરતા નથી, કેમ કે ક્ષાવિકભાવના નાશનો અનન્યુપગમ=અસ્વીકાર, છે. " જે મલયગિરિમહારાજ વડે કહેવાયું છે –
વળી બીજા આચાર્યો દાનાદિલબ્ધિપંચક અને ચારિત્ર સિદ્ધોને પણ ઇચ્છે છે, કેમ કે તેના આવરણનો ત્યાં=સિદ્ધમાં, પણ અભાવ છે. અને આવરણના અભાવમાં પણ તેનું અસત્ત્વ હોતે છતે ક્ષીણમોહાદિમાં પણ તેના અસત્ત્વનો પ્રસંગ આવશે. તેથી કરીને તેઓના મત વડે સિદ્ધાવસ્થામાં પણ ચારિત્રાદિનો સભાવ હોવાને કારણે
सम्यक्त्वचारित्रे सादिसान्तश्चौपशमिकोऽयम् । दानादिलब्धिपञ्चकं चारित्रमपि च क्षायिको भावः ।। अस्योत्तरार्धः - नाणं केवलवज्जं साई संतो खओवसमो॥ सम्यक्त्व-ज्ञान-दर्शन-सिद्धत्वानि तु सादिकोऽनन्तः । ज्ञानं केवलवर्ज सादिः सान्तः क्षयोपशमः ॥
૨,