________________
ગાથા : ૧૫૪
અધ્યાત્મમતપરીક્ષા
ભગવતીના પાઠનું કોષ્ટક
પ્રશ્ન
(૧) જે દ્રવ્યાત્મા હોય તે કષાયાત્મા હોય ? જે કષાયાત્મા હોય તે દ્રવ્યાત્મા હોય ? (૨) જે દ્રવ્યાત્મા હોય તે યોગાત્મા હોય ?
જે યોગાત્મા હોય તે દ્રવ્યાત્મા હોય ? (૩) જે દ્રવ્યાત્મા હોય તે ઉપયોગાત્મા હોય ? જે ઉપયોગાત્મા હોય તે દ્રવ્યાત્મા હોય ?
(૪) જે દ્રવ્યાત્મા હોય તે જ્ઞાનાત્મા હોય ? જે જ્ઞાનાત્મા હોય તે દ્રવ્યાત્મા હોય ? (૫) જે દ્રવ્યાત્મા હોય તે દર્શનાત્મા હોય ? જે દર્શનાત્મા હોય તે દ્રવ્યાત્મા હોય ? દ્રવ્યાત્મા હોય તે ચારિત્રાત્મા હોય ?
(૬)
; ચારિત્રાત્મા હોય તે દ્રવ્યાત્મા હોય ? (૭) જે દ્રવ્યાત્મા હોય તે વીર્યાત્મા હોય ? જે વીર્યાત્મા હોય તે દ્રવ્યાત્મા હોય ?
(૮) જે કષાયાત્મા હોય તે યોગાત્મા હોય ? જે યોગાત્મા હોય તે કષાયાત્મા હોય ? (૯) જે કષાયાત્મા હોય તે ઉપયોગાત્મા હોય ?
જે ઉપયોગાત્મા હોય તે કષાયાત્મા હોય ? (૧૦) જે કષાયાત્મા હોય તે જ્ઞાનાત્મા હોય ? જે જ્ઞાનાત્મા હોય તે કષાયાત્મા હોય ? (૧૧) જે કષાયાત્મા હોય તે દર્શનાત્મા હોય ?
જે દર્શનાત્મા હોય તે કષાયાત્મા હોય ? (૧૨) જે કષાયાત્મા હોય તે ચારિત્રાત્મા હોય ?
જે ચારિત્રાત્મા હોય તે કષાયાત્મા હોય ? (૧૩) જે કષાયાત્મા હોય તે વીર્યાત્મા હોય ?
જે વીર્યાત્મા હોય તે કષાયાત્મા હોય ?
(૧૪) જે યોગાત્મા હોય તે ઉપયોગાત્મા હોય ? જે ઉપયોગાત્મા હોય તે યોગાત્મા હોય ?
B-૧૪
ઉત્તર
ભજના હોય.
નિયમા હોય.
ભજના હોય.
નિયમા હોય.
નિયમા હોય.
નિયમા હોય.
ભજના હોય.
નિયમા હોય.
નિયમા હોય.
નિયમા હોય.
ભજના હોય.
નિયમા હોય.
ભજના હોય.
નિયમા હોય.
નિયમા હોય.
ભજના હોય.
નિયમા હોય.
ભજના હોય.
ભજના હોય.
ભજના હોય.
નિયમા હોય.
ભજના હોય.
ભજના હોય.
ભજના હોય.
નિયમા હોય.
ભજના હોય.
નિયમા હોય.
ભજના હોય.
.૭૭૧