________________
| | પૃષ્ઠ
અનુક્રમણિકા ગાથા . |વિષય
સિદ્ધાત્મામાં સ્વભાવસમવસ્થાનસ્વરૂપ ચારિત્રની સ્થાપક કુંદકુંદાચાર્યની યુક્તિ. સ્વભાવસમવસ્થાનનું સ્વરૂપ, ઉદ્ધરણ સહિત.
૭૧૮-૭૧૯ છબસ્થ જીવોમાં વર્તતું સ્વભાવસમવસ્થાનનું સ્વરૂપ. સિદ્ધાત્મામાં વર્તતું સ્વભાવસમવસ્થાનનું સ્વરૂપ.
૭૧૯ ૧૪૯ સિદ્ધાંતકાર દ્વારા સ્વભાવસમવસ્થાનસ્વરૂપ ચારિત્રનું નિરાકરણ. ચારિત્રમાં મનોયોગ આદિની અવિરોધિતાનું વિધાન.
૭૧૯-૭૨૦ ચારિત્રમાં મનોયોગ આદિની અવિરોધિતામાં સિદ્ધાંતકારની યુક્તિ. શૈલેશીના પૂર્વવર્તી યથાવાતચારિત્ર અને શૈલેશી અવસ્થામાં સર્વસંવરના ભેદનું સ્વરૂપ. જ્ઞાન અને ચારિત્રના કાર્યનો ભેદ.
૭૨૦-૭૨૨ સિદ્ધાત્મામાં ચારિત્ર માનનારની યુક્તિનું સિદ્ધાંતકાર દ્વારા નિરાકરણ. વીર્યવિશેષસ્વરૂપ ચારિત્રની સ્થાપક યુક્તિ.
૭૨ ૨-૭૨૩ વિર્યવિશેષસ્વરૂપ ચારિત્રવિષયક ચય-અપચયનું નિરાકરણ. નામકર્મના ઉદયથી શરીરબળની પ્રાપ્તિ. કેવળીને શરીરબળના અપચયના સંભવનું ઉદ્ધરણ. વીર્ય પ્રત્યે મનોયોગ આદિની અહેતુતા સ્થાપક યુક્તિનું નિરાકરણ. વીર્યવિશેષસ્વરૂપ ચારિત્રની સ્થાપક સિદ્ધાંતકારની યુક્તિ.
૭૨૩-૭૨૫ કેવલી અવસ્થામાં રત્નત્રયીની પૂર્ણતાને કારણે મોક્ષની પ્રાપ્તિના પ્રસંગનું સિદ્ધાંતકાર દ્વારા નિરાકરણ. ચારિત્રનું અંતઃક્રિયા દ્વારા મોક્ષસાધકતાનું ઉદ્ધરણ. યથાખ્યાતચારિત્ર અને પરમયથાખ્યાતચારિત્રના સ્વરૂપભેદનું નિરૂપણ. સ્વભાવસમવસ્થાન, યોગધૈર્ય, વીર્યવિશેષ, આત્મપરિણામ, શુદ્ધઉપયોગ, શુભઉપયોગ આદિ સ્વરૂપે ચારિત્રની ભિન્ન ભિન્ન સ્થાને કરાયેલ કથનની સાપેક્ષ રીતે સંગતિ.
૭૨૫-૭૨૮ ||પૂર્વપક્ષીને અભિમત પરમચૈર્યસ્વરૂપ ચારિત્રમાં ચાંચલ્યકારી એવા મનોયોગ આદિની વિરોધિતાનું સિદ્ધાંતકાર દ્વારા નિરાકરણ. યોગનિરોધકાળે વર્તતા થૈર્યનું સ્વરૂપ. મનોયોગ આદિને કારણે ઉકળતા પાણીની જેમ જીવપ્રદેશોને ચંચળતાની પ્રાપ્તિ. ભાવસ્થર્યરૂપ ચારિત્રનું સ્વરૂપ. યોગધૈર્યસ્વરૂપ ચારિત્રની સ્થાપક યુક્તિ. ભાવસ્થર્યસ્વરૂપ ચારિત્રનું કાર્ય.
૭૨૮-૭૩૧ સિદ્ધાત્મામાં સ્વભાવસમવસ્થાન સ્વરૂપ ચારિત્ર માનનારની યુક્તિનું સિદ્ધાંતકાર દ્વારા નિરાકરણ.
૭૩૧-૭૩૨ ચારિત્રનું લક્ષણ. સિદ્ધાત્મામાં સ્વભાવવિશેષસ્વરૂપ ચારિત્ર માનનારની યુક્તિનું નિરાકરણ. ચારિત્રનું લક્ષણ. દિગંબરને અભિમત આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયાસ્વરૂપ ચારિત્રના સ્વીકારમાં દોષ ઉદ્ભાવન પૂર્વક
૭૩૨