________________
• • • • • • • , , , , ,S૧૬
ગાથા -
ગાથા : ૧૬૮ . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા . . . . .
केई बिंति मुणीणं सहावसमवट्टिई हवे चरणं ।
तं लद्धसहावाणं सिद्धाणं सासयं जुत्तं ॥१४८॥ (केचिद् ब्रुवन्ति मुनीनां स्वभावसमवस्थितिर्भवति चरणम् । तल्लब्धस्वभावानां सिद्धानां शाश्वतं युक्तम् ॥१४८॥)
ગાથાર્થ - કેટલાક સૂરિઓ કહે છે કે મુનિઓની સ્વભાવમાં સમરસ્થિતિ એ ચારિત્ર છે (અને) લબ્ધસ્વભાવવાળા સિદ્ધોને તે=ચારિત્ર સ્વભાવસમવસ્થિતિરૂપ ચારિત્ર, શાશ્વત યુક્ત છે.
ટીકા - વન સૂરએ ઈન્દિરં તિજો યજ્ઞ તાવજીદ્ધીપોપ ચારિત્ર સિદ્ધાન્તરિતોષમુદ્દા - जर्जरितत्वात्, नापि योगस्थैर्यरूपं,अयोगानांतदभावात्, नापि योगोपलक्षितवीर्यस्थैर्यमेव, क्रियारूपतया तदनवभासात् स्वसंवेदनेन स्वतन्त्रतयैव ग्रहणात्, किन्तु स्वभावसमवस्थानमेव तत्, स च स्वभावो निष्कषायतादशायां माध्यस्थ्यपरिणतिरूपः कषायकणोपजीवनेऽपि विरत्यादिरूपः स्वानुभवसिद्ध एव। तत्र च प्रत्येकं कषायाणां योगदुष्प्रणिधानादेश्च विरोधित्वम्। सर्वसावधव्यापारपरिणामा(?त्यागा)भिव्यङ्ग्यः स्वतन्त्र एवासावनुगतः स्वभावः, तत्र च तेषां तेषां प्रतिबन्धकत्वमागमादिबलादुन्नेयम्।
ટીકાર્ય - ‘કેટલાક આચાર્યો આ કહે છે જે આ પ્રમાણે ચારિત્ર શુદ્ધોપયોગરૂપ નથી, કેમ કે સિદ્ધાંતપક્ષ વડે કહેવાયેલ દોષરૂપી મુગરથી જર્જરિત છે, અર્થાત્ પૂર્વે ગાથા-૧૪૪માં કહ્યું તે રીતે ત્રણ ઉપયોગ માનવા પડે. વળી ચારિત્રની સાથે પર્યાપ્તસંજ્ઞીને ૧૩ ઉપયોગ પ્રાપ્ત થાય વગેરે સિદ્ધાંતીએ આપેલ દોષરૂપી મુરથી જર્જરિત
બનાવ - વળી યોગધૈર્યરૂપ ચારિત્ર નથી, કેમ કે અયોગીઓને = યોગનો અભાવ છે જેને એવા શૈલેશીવર્તી જીવોને, તેનો = યોગસ્થર્યરૂપ ચારિત્રનો, અભાવ છે. (અને અયોગીઓમાં ચારિત્ર પદાર્થ સર્વસંમત છે, માટે યોગસ્થર્યરૂપ ચારિત્ર નથી.)
ભાવાર્થ - અહીં વિશેષ એ છે કે સામાન્યથી સંસારીજીવોના યોગો યથેચ્છ વિષયોમાં પ્રવર્તે છે, જ્યારે મુનિઓના મન-વચન અને કાયાના યોગો સમ્યફ પ્રકારે નિયંત્રિત થઈને ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં પ્રવર્તે છે, તે યોગસ્થર્યરૂપ પદાર્થ છે. પરંતુ તેને જ ચારિત્ર માનીએ તો શૈલેશીમાં યોગનો નિરોધ હોવાથી યોગનો અભાવ છે, તેથી, યોગસ્થરૂપ ચારિત્ર માની શકાય નહિ.
ટીકાર્ય - Tv - વળી યોગઉપલલિત વીર્યશૈર્ય જ ચારિત્ર નથી, કેમ કે ક્રિયારૂપપણાથી તેનો = ચારિત્રનો, અનવભાસ હોવાને કારણે સ્વસંવેદનરૂપે સ્વતંત્રપણાથી જ અર્થાત યોગ દ્વારા નહિ પરંતુ સ્વતંત્રપણાથી જ ચારિત્રનું ગ્રહણ થાય છે તેથી યોગઉપલલિત વીર્યસ્થરૂપ ચારિત્ર નથી), પરંતુ સ્વભાવસમવસ્થાન જ તે છે અર્થાત્ ચારિત્ર છે; અને તે સ્વભાવ=ચારિત્રસ્વભાવ, નિષ્કષાયદશામાં માધ્યસ્થપરિણતિરૂપ છે, અને કષાયકણના ઉપજીવનમાં પણ વિરતિ આદિરૂપ સ્વ-અનુભવ સિદ્ધ જ છે.