________________
999. . . . અધ્યાત્મમત પરીક્ષા.
...ગાથા :૧૪૫ ટીકા - ય મતિજ્ઞાનાવીનાબવ વરલનાયિત્નથીનાં ચોપાસાપેક્ષા વિરિત્રમાણાં વિવારિત્વ केवलज्ञानस्येवेति-तदसत्, एवं सति मतिज्ञानकेवलज्ञानयोरिव तासां परस्परं स्वरूपवैलक्षण्यप्रसङ्गादिति લિપાઇલો
ટીકાર્ય - વજુ વળી એમ કહે છે કે મતિજ્ઞાનાદિની જેમયોગસાપેક્ષ એવી ચરણ-દાનાદિ લબ્ધિઓનું વિકારીપણું. છે, અને અન્યોનું = યોગનિરપેક્ષ એવીચરણદાનાદિ લબ્ધિઓનું, કેવલજ્ઞાનની જેમ અવિકારીપણું છે, તે અસત્
છે.
“અવંતિ કેમ કે આમ હોતે છતે = યોગસાપેક્ષ ચરણ-દાનાદિ વિકારી અને યોગનિરપેક્ષ ચરણ-દાનાદિ અવિકારી એમ હોતે છતે, મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની જેમ તેઓના ચરણ-દાનાદિ લબ્ધિઓના, પરસ્પર સ્વરૂપવૅલક્ષણ્યનો પ્રસંગ પ્રાપ્ત થાય. ll૧૪૫માં
ભાવાર્થ - મતિજ્ઞાન અને કેવલજ્ઞાન બંનેનું પરસ્પર સ્વરૂપવૈલક્ષણ્ય છે, તેથી જ મતિજ્ઞાન ભિન્નકર્મના ક્ષયોપશમથી પેદા થાય છે અને કેવલજ્ઞાન ભિન્ન કર્મના ક્ષયથી પેદા થાય છે. એ રીતે યોગસાપેક્ષ ચરણ-દાનાદિ લબ્ધિઓ જો વિકારી હોય તો અવિકારી કરતાં તેનું સ્વરૂપ જુદા પ્રકારનું હોવું જોઇએ, અને તેમ હોય તો તેનાં આવારક કર્મ પણ મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની જેમ જુદાં હોવાં જોઇએ. પરંતુ શાસ્ત્રમાં વિકારી એવા ચરણ-દાનાદિમાં અને અધિકારી એવા ચરણ-દાનાદિમાં આવારકરૂપે કોઈ જુદાં કર્મોની વ્યવસ્થા બતાવેલી નથી. તેથી આ રીતે મતિજ્ઞાન અને કેવલજ્ઞાનના દષ્ટાંતથી એક જ કર્મના ક્ષયથી પ્રાદુર્ભાવ થયેલ ચરણ-દાનાદિને વિકારી અને અવિકારી કહેવાં સંગત નથી. તેથી વિકારી એવાં ચરણ-દાનાદિ સાદિસાંત છે અને અવિકારી એવાં ચરણદાનાદિ સાદિઅનંત છે, તેથી અવિકારી ચરણદાનાદિ સિદ્ધમાં છે તેમ કહી શકાય નહિ એમ સિદ્ધાંતી કહે છે. II૧૪પા?
અવતરણિકા -નતથાપિતા નં મત્તે વિરિયા કિનારે જોય! સિદ્ધિામણપન્નવસાણતા પન્ના” इति सूत्रेणाक्रियाया एव सिद्धिगमनपर्यवसानफलत्वप्रतिपादनात् कथं क्रियारूपस्य चारित्रस्य तथात्वम्? इत्यत्राशङ्कायामाह
અવતરણિયાર્થ:- “વનથી સંપ્રદાયપક્ષી કહે છે કે તો પણ = ગાથા-૧૪૫માં કહ્યું કે શૈલેશીમાં પણ યોગનિરોધથી ઉપનીત ત્રિગુપ્તિ સામ્રાજ્યલક્ષણ નિવૃત્તિપ્રયત્નનો સદ્ભાવ હોવાથી પરમયોગધૈર્યરૂપ ચારિત્ર નિરાબાધ છે તો પણ, “સ મને પન્ના એ પ્રમાણે સૂત્ર વડે = “હે ભગવન્! તે અક્રિયાનું શું ફળ છે?” “હે ગૌતમ! સિદ્ધિગમનપર્યવસાનફળવાળી-ચરમફળવાળી અક્રિયા કહેવાય છે.” એ પ્રમાણે સૂત્ર વડે અક્રિયાનું જ સિદ્ધિગમનપર્યવસાનફલપણું પ્રતિપાદન હોવાથી, ક્રિયારૂપ ચારિત્રનું તથાત્વ=સિદ્ધિગમનપર્યવસાનફલત્વ, કેમ છે? એ પ્રકારની અહીંયાં=ચારિત્રને ક્રિયારૂપ માનીને તેના બળથી સિદ્ધમાં ચારિત્રનો અભાવ સિદ્ધાંતીએ સ્થાપન કર્યો એ કથનમાં, સંપ્રદાયપક્ષીની આશંકા હોતે છતે સિદ્ધાંતી કહે છે – १. प्रज्ञप्ति २-५-१११ सा भगवन् ! अक्रिया किं फला? गौतम ! सिद्धिगमनपर्यवसानफला प्रज्ञप्ता ।