________________
• • • • •....૧૯
ગોથી :૮૮ . . . . . . . . . . • • • •
. અધ્યાત્મમત પરીક્ષા ભાવાર્થ પાંચમા વિકલ્પથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે સ્વ=ઘાતી પ્રકૃતિ, એનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે, તેની સાથે મૂર્તિવર્યા ' વેદનીયકર્મ છે, અને વેદનીયકર્મમાં સ્વાર્થે મૂર્તિવર્ણવત્ત' છે, તે જ ઘાતતુલ્યત્વ છે. કહેવાનો ભાવ એ છે કે ઘાતકર્મનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવો તે છે. તેની સાથે એકસ્વરૂપકાર્યક આત્માના અનંતસુખરૂપ ગુણો છે અને તેનો ઘાત કરવો તે વેદનીયકર્મનું કાર્ય છે, માટે તે ઘાતીતુલ્ય છે. અને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પાંચમો વિકલ્પ બરાબર નથી. કેમ કે
વાર્યેવમૂર્તિવાર્યત્વ'નો અર્થસનાતીયપ્રત્યંતરાથી પ્રશનિવાર્યતત્વનr'પૂર્વપક્ષીને કરવો પડશે અને તેવું સ્વાર્થે મૂર્તિવર્યાવ' બધી પ્રકૃતિમાં સમાન છે અને આના સિવાય બીજા અર્થમાં અશ્વાર્યમૂર્તિવર્ણવત્વ' દુર્વચ છે=અસંગત છે.
કહેવાનો ભાવ એ છે કે, દરેક પ્રકૃતિઓની પેટાપ્રકૃતિઓને ગ્રહણ કરીએ ત્યારે તે પેટાપ્રકૃતિઓ પરસ્પર સજાતીય કહેવાય, જેમ મતિજ્ઞાનાવરણીયની સજાતીય શ્રુતજ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિ છે. અને કોઈ જીવ શ્રુતજ્ઞાન માટે પ્રયત્ન કરતો હોય ત્યારે શ્રુતજ્ઞાનની સજાતીય પ્રકૃત્યંતર મતિજ્ઞાનાવરણીય કર્મ છે, તેનું કાર્ય મતિજ્ઞાનને આવરણ કરવાનું છે, અને તેને આધીન પ્રકર્ષશાલિકાર્યકત્વ શ્રુતજ્ઞાનાવરણીયમાં દેખાય. આથી જ શ્રુત ભણવા માટે પ્રયત્ન કરતો હોય ત્યારે પણ તીવ્ર મતિજ્ઞાનનો ઉદય હોય તો શ્રુતજ્ઞાનના આવરણમાં પણ પ્રકર્ષરૂપ કાર્ય થાય. એ જ રીતે નામપ્રકૃતિ સુરૂપ ગ્રહણ કરીએ ત્યારે તેની પેટાપ્રકૃતિ આદેયનામકર્માદિ સજાતીય પ્રકૃત્યંતર કહેવાય, અને સુંરૂપને કારણે તેને આધીન પ્રકર્ષશાલિકાર્યકત્વ આદેયનામકર્મમાં દેખાય. અને આવું સ્વકાયૅકમૂર્તિકકાર્યકત્વ ગ્રહણ કરીએ તો આઠે કર્મમાં પ્રાપ્ત થઈ શકે. અને તે રીતે અર્થ કરીએ તો આઠે કર્મો ઘાતીતુલ્ય જ સ્વીકારવાં પડે, પરંતુ પૂર્વપક્ષીને સ્વકાર્યકમૂર્તિકકાર્યકત્વ વેદનીયમાં જ બતાવીને ઘાતતુલ્યત્વ કહેવું છે. તેવું ઘાતતુલ્યત્વ દુર્વચ છે.
ast :- नापि षष्ठो, अष्टानामपि कर्मणामष्टसिद्धगुणप्रतिपन्थिदोषजनकत्वाऽविशेषात्, वक्ष्यते हि
१ नाणावरणादीणं कम्माणं अट्ठ जे ठिया दोसा ।।
| તેનું ઘણું પાd gu ગદ્ગવિ જુના નાયા (કનો. ૨૨૬)ત્તિ, देवत्वव्यवहारप्रतिपन्थिदोषत्वं तु क्षुदादेनिराकृतमेव।अथ लौकिका अपि क्षुधादिपीडितं देवं नानुमन्यन्ते, नच क्षुधः परा पीडाऽस्ति, २ छुहासमा वेअणा नत्थि' त्ति चेत्? हन्त तर्हि केवललोकानुवृत्तिप्रणयी भवान् मनुष्यत्वमपि तस्य किमिति नापहृते? ते हि स्वयंभुवं नित्यज्ञानेच्छाप्रयत्नवन्तं लोकोत्तरचरितं भवं भगवन्तमभिमन्यन्त इति।
કાર્થ:- “નાપ' - છઠ્ઠો વિકલ્પ ઘાતીતુલ્યત્વ “દોષોત્પાદકત્વ' કહ્યું તે પણ બરાબર નથી. તેમાં હેતુ કહે છેઆઠે પણ કર્મોનું આઠ સિદ્ધગુણનું પ્રતિપંથી દોષજનકત્વ અવિશેષ છે. જે કારણથી આગળ ગાથા ૧૨૯માં કહેવાશે તે આ પ્રમાણે- જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મોના જે દોષો રહેલા છે, (તે) આઠે કર્મો પ્રણાશ પામે છતે આ માઠ પણ ગુણો ઉત્પન્ન થાય છે. 'ત્તિ' ઉદ્ધરણના કથનની સમાપ્તિસૂચક છે. १. ज्ञानावरणीयादीनां कर्मणामष्ट ये स्थिता दोषाः । तेषु गतेषु प्रणाशमेतेऽष्टापि गुणा जाताः ॥ છે. સુધાસમાં વેના નાસ્તિા