________________
૩૯૪. . . . . . . અધ્યાત્મમત પરીક્ષા .
. ગાથા - ૭૯-૮૦ જ અશાતા વેદનીયકર્મ દર્યજ્વલનઉપતાપ પ્રતિ હેતુ છે; અને સુધા-તૃષાના વૈચિત્ર્યમાં પ્રયોજક આહારપર્યાતિનું વૈચિય છે, તેથી આહારપર્યાતિવૈચિત્ર્યવત થઇ, અને આહારપર્યાતિમાં વૈચિત્ર્યવત્તા છે અને તે રૂપે આહારપર્યાપ્તિ ૌદર્યજવલનઉપતાપનો હેતુ છે. આટલું કથન ગાથાર્થથી પ્રાપ્ત ટીકામાં છે.
ત્યારપછી મોહનીયકર્મ ક્યાંય ઉપયોગી નથી એ કથન ફલિતાર્થરૂપે છે, તે આ રીતે - ગાથા-૭૮ની ટીકામાં “નૈવ'થી કહ્યું કે, સુધા-તૃષા આહારપર્યાપ્તિ અને વેદનીયકર્મના ઉદયથી પ્રજવલિત ઔદર્યજવલનના ઉપતાપથી જન્ય છે, તેથી મોહજન્ય નથી; માટે પૂર્વપક્ષીનું કથન સંગત નથી. તે જ વાતની પુષ્ટિ પ્રસ્તુત ગાથા૭૯માં કરવા સુધા-તૃષા આહારપર્યાતિજન્ય અને અશાતાવેદનીયજન્ય કઈ રીતે છે તે બતાવ્યું. તેનાથી એ પ્રાપ્ત થયું કે, પૂર્વપક્ષી(દિગંબર) સુધા-તૃષાને મોહજન્ય કહે છે તે સંગત નથી. તેથી ફલિતાર્થરૂપે કહે છે કે, મોહનીયકર્મ સુધા-તૃષાની ઉત્પત્તિમાં ક્યાંય ઉપયોગી નથી, અને ત્યારપછી “રૂતિ વાર્થ' કહીને સ્વસિદ્ધાંતની પુષ્ટિ કરતાં કહે છે કે, એથી કરીને કેવી રીતે કેવલીઓને મોહનીયકર્મના વિરહથી ક્ષુધા-તૃષાનો વિરહ હોઈ શકે? અર્થાત ન હોઈ શકે. I[૯
અવતરણિકા:-શહૂર્ત
અવતરણિકાW - પૂર્વ ગાથા-૭૯માં કહ્યું કે મોહનીયકર્મ ક્યાંય ઉપયોગી નથી, અર્થાત્ જેમ આહારપર્યાપ્તિ ઔદર્યજવલનઉપતાપના વૈચિત્ર્યના પ્રયોજકવૈચિત્ર્યવત્તયા ઉપયોગી છે અને અશાતાવેદનીયકર્મ તત્કારણ ઉપગ્રાહકતયા ઉપયોગી છે, તે રીતે દર્યજવલનઉપતાપ પ્રતિ મોહનીયકર્મ કોઇ રીતે ઉપયોગી નથી, ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે તેનું ઉદ્ભાવન ગાથામાં કરીને તેનું સમાધાન ગ્રંથકાર કરે છે
ગાથા :
नणु छुहतण्हा तण्हामोहुदउम्पत्तिआ रिरंस व्व ।
भण्णइ अण्णा तण्हा अण्णं दुःखं तयटुंति ॥८॥ ( ननु क्षुधातृष्णा तृष्णामोहोदयोत्पत्तिका रिरंसेव । भण्यतेऽन्या तृष्णा अन्यदुःखं तदर्थमिति ।।८०।।)
ગાથાર્થ “નનુ'થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, રિસા(ભોગેચ્છા)ની જેમ સુધા અને તૃષાતૃષ્ણામોહોદયથી ઉત્પત્તિકા છે. તેના જવાબરૂપે ગ્રંથકાર કહે છે. (તે) અન્ય તૃષ્ણા છેeતૃષ્ણામહોદયરૂપ તૃષ્ણા છે, અને તદર્થક =તૃષ્ણામોહોદયઅર્થક જે સુધાતૃષારૂપ દુઃખ છે તે અન્ય છે. C ‘તૃMIમોહોત્પત્તિ'નો સમાસ આ રીતે કરવો - તૃષ્ણામોહના ઉદયથી ઉત્પત્તિ છે જેની તેવી (સુધાતૃષા
टीडा :- नन्वशनीयोदन्ये अपि वृषस्येव तृष्णाव्यक्तिरूपतया मोहोदयजन्ये, ते एव च क्षुत्तृष्णापदाभिधेये इति कथं न तयोस्तज्जन्यत्वमिति चेत्? न, पौर्वापर्यभावेन बुभुक्षापिपासाभ्यां क्षुतृष्णयोभिन्नत्वात्। तथा हि-पूर्वं तथाविधाऽसातवेदनीयोदयवशात् क्षुत्तृष्णाभ्यां बाध्यते जन्तुः, ततस्तन्निवृत्त्युपाययोरशन