________________
......३८३
गाथा-७८
अध्यात्ममतपरीक्षा.... અહીં દુઃખવિપાકલેશ કહેલ છે અને તત્ત્વાર્થસૂત્રમાં તે દુઃખનો વિપાક અગિયાર પરીષહરૂપ બતાવેલ છે, તેથી સામાન્યથી જોતાં તે દુઃખવિપાકલેશ ભાસે નહિ પરંતુ અતિશય દુઃખ ભાસે, કેમ કે પરીષદકાળમાં મારણાંતિક પરીષહો પણ હોય છે. તેનો આશય એ છે કે મોહના અભાવને કારણે કેવલીને આત્મિક સુખ અતિશય છે, તેની અપેક્ષાએ સર્વ પરીષહનું દુઃખ લેશમાત્ર છે. અથવા તે પરીષહ અંતર્ગત સુધા-તૃષારૂપ દુઃખલેશ કેવલીને છે તે બતાવવું છે.
था:
तत्तत्थसुत्तभणिया एक्कारस जं परीसहा य जिणे ।
तेणवि छुहतण्हाई खइअस्स सुहस्स पडिकूलं ॥७८॥ ( तत्त्वार्थसूत्रभणिता एकादश यत्परीषहाश्च जिने । तेनापि क्षुधातृष्णादि क्षायिकस्य सुखस्य प्रतिकूलम् ॥७८॥)
ગાથાર્થ - જિનમાં જે અગિયાર પરીષહો તત્ત્વાર્થસૂત્રમાં કહેવાયેલ છે, તેનાથી પણ ફાયિક સુખને પ્રતિકૂળ સુધાતૃષાદિ (કેવલીને હોય છે તે જણાય છે.)
ast :- आध्यात्मिका हि स्वरसतो दिगम्बरशास्त्रमेव किञ्चित्प्रमाणत्वेनोपयन्ति, श्वेताम्बरशास्त्रं तु संवादकतयेति तान् प्रत्युभयोपदेशोऽपि युज्यत इति तान् प्रत्येवमुपदेष्टव्यं ननु 'एकादश जिने' इत्युभयेषां तत्त्वार्थसूत्रम् [९-११], तथा "एगविहबंधगस्स णं भंते सजोगिभवत्थकेवलिस्स कइ परीसहा पण्णत्ता? गोयमा एक्कारस परीसहा पण्णत्ता नव पुण वेयंति त्ति" प्रज्ञप्तिसूत्रं च जिन एकादशपरीषहान् प्रतिपादयति। ते च क्षुत्पिपासाशीतोष्णदंशचर्यावधमलशय्यारोगतृणस्पर्शलक्षणाः, तदुक्तं [ ]
'क्षुत्पिपासा शीतोष्णे दंशचर्या वधो मलः ।
शय्यारोगतृणस्पर्शा जिने वेद्यस्य संभवात् ॥' इति तथा, "वेयणिज्जे णं भंते कम्मे कइ परीसहा समोअरंति? गोयमा एक्कारस परीसहा समोअरंति
'पंचेव आणुपुव्वी चरिया सिज्जा वहे य रोगे अ।
तणफासजल्लमेव य एक्कारस वेअणिज्जम्मि ॥" प्रज्ञप्ति [८-३४२ ]तथा च परिषोढुं योग्यैः क्षुत्तृष्णादिभिः सह क्षायिकं सुखं कथमवतिष्ठताम्?
Asid :- 'आध्यात्मिका'-आध्यात्मिा २१२सथी ४ Eि२शासने sis४ प्रभा५५॥43 स्वी(२ , वणी શ્વેતાંબરશાસને સંવાદકપણાથી સ્વીકારે છે). એથી કરીને તેઓ પ્રતિ ઉભય ઉપદેશ પણ ઘટે છે. એથી કરીને
प्रज्ञप्ति ८-८-३४२ एकविधबन्धकस्य भगवन् ! सयोगिभवस्थकेवलिनः कियन्तः परीषहाः प्रज्ञप्ताः? गौतम ! एकादश परीषहाः प्रज्ञप्ताः, नव पुनर्वेदयन्ति ॥ . वेदनीये भगवन् ! कर्मणि कियन्तः परीषहाः समवतरन्ति ? गौतम ! एकादश परीषहाः समवतरन्ति । पञ्चैवानुपूर्विणश्चर्या शय्या वधश्च रोगश्च । तृणस्पर्शस्तनुमलश्चैव चैकादश वेदनीये ॥