________________
અધ્યાત્મમતપરીક્ષા
ટીકાર્થ :- ‘વાહાર'કવલાહાર ધાતુઓના ઉપચયાદિ આધાયકપણાથી=પુષ્ટિ આદિ આધાયકપણાથી ઔદારિકશરીરની સ્થિતિ-વૃદ્ધિને કરો, પરંતુ વૈક્રિયાદિ શરીરની જેમ રુધિરાદિધાતુરહિત એવા પરમૌદારિકશ૨ી૨ની સ્થિતિમાં તેની=કવલાહારની, અપેક્ષા હોતી નથી; બલ્કે, મૂત્ર-પુરિષાદિ કરાવનાર તેના=કવલાહારના, સત્ત્વમાં પરમઔદારિકશરીર જ ન હોઇ શકે, એથી કરીને કેવલીઓને કવલાહાર માની શકાતો નથી. II૧૧૩]
ગાથા - ૧૧૩-૧૧૪
અવતરણિકા :- અન્નોવ્યતે
--
અવતરણિકાર્ય :- આ કથનમાં=ગાથા-૧૧૩માં કહેલ વાદીના શંકારૂપ કથનમાં, જવાબ આપતાં ગ્રંથકાર કહે છે
संघयणणामपगइ
केवलिदेहस्स धारहिअत्ते I
पोग्गलविवागिणी कह अतारिसे पोग्गले होउ ॥ ११४ ॥
( संहनननामप्रकृतिः केवलिदेहस्य धातुरहितत्वे । पुद्गलविपाकिनी कथमतादृशे पुद्रले भवतु ॥ ११४ ॥ )
ગાથા :
૫૫૭
ગાથાર્થ :- કેવલીના દેહનું ધાતુરહિતપણું હોતે છતે અતાદેશ એવા પુદ્ગલમાં =સાત ધાતુમાં અંતર્ભૂત એવા અસ્થિરહિત પુદ્ગલમાં, પુદ્ગલવિપાકી એવી સંઘયણનામકર્મપ્રકૃતિ કેવી રીતે હોય?
ભાવાર્થ :- સંઘયણ એ અસ્થિનિચય=હાડકાનાં બાંધારૂપ, છે, અને સંહનનનામકર્મની પ્રકૃતિ અસ્થિનિચયરૂપ પુદ્ગલોમાં વિપાકને બતાવનારી પ્રકૃતિ છે, અને કેવલીનો દેહ ધાતુરહિત હોવાને કારણે અસ્થિરૂપ ધાતુથી પણ રહિત છે. તેથી અતાદેશ એવા પુદ્ગલોમાં પુદ્ગલવિપાકી એવી સંઘયણનામકર્મની પ્રકૃતિ કેવલીને કેવી રીતે હોય? અર્થાત્ ન હોય. કહેવાનો ભાવ એ છે કે દિગંબર પણ કેવલીને સંઘયણનામકર્મનો ઉદય માને છે, તેથી તે કેવલીના દેહને ધાતુરહિત સ્વીકારી શકે નહિ.
टीst :- केवलिनां शरीरस्य सप्तधातुरहितत्वे हि अस्थिरहितत्वमप्यावश्यकं, तथा च तेषां वज्रर्षभनाराचसंहननप्रकृतिविपाकोदयः कथं स्यात् ? पुद्गलविपाकिन्यास्तस्या अस्थिपुद्गलेष्वेव विपाकदर्शनात्, ''संहयणमट्टिणिचउ' त्ति वचनात्। अथास्थिपुद्गलेषु (शरीरपुद्गलेषु) दृढतररचनाविशेष एव तत्प्रकृतिजन्य इति नियमो न तु तेष्वेवेति चेत् ? न, दृढावयवशरीराणां देवानामपि तत्प्रसङ्गात्। 'पूर्वमस्थिपर्यायपरिणतानां परमौदारिकावयवानां न संस्थानत्वव्यभिचार ( तत्प्रकृतिजन्यत्वेन न संघयणत्वव्यभिचार ) ' इति चेत् ? न, कदाचित् तत्पर्यायपरिणतेषु पुद्गलान्तरेष्वपि तत्प्रसङ्गात्॥११४॥
છુ.
संहणयमट्ठिनिचओ तं छद्धा वज्जरिसहनारायं । तह रिसहनारायं नारायं अर्द्धनारायं ॥ प्रथमकर्मग्रंथ:-३८ ॥ 'संहननमस्थिनिचयस्तत् षोढा वज्रऋषभनाराचं । तथा ऋषभनाराचं नाराचमर्धनाराचम् ॥