________________
ગાથા : ૧૧૧. ........... - અધ્યાત્મમત પરીક્ષા
પપ . ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે કેવલીને એકાસણથી વિશેષ તપ નથી, ત્યાં પ્રશ્ન થાય કે પર્યતે સંલેખના વખતે કોઈ તીર્થકર છ ઉપવાસ કરે છે, કોઈ માસક્ષમણ કરે છે, કોઈ છ8 કરે છે, તેથી કેવલીને વિશેષ તપ નથી એમ કઈ રીતે કહી શકાય? તેથી કહે છેટીકા - પિત્રુછિપાન્તિસંન્ને વનવિલંતપસ્તાિવારિતિરસેનાવિન્યા न च तपोऽकालेऽपि क्षुदादिकारणे कुतः केवलिनो न भुञ्जत इति वाच्यम्, तदानी भोजने कर्मबन्धाभावेऽप्युचितप्रवृत्तेरभावात्। न चानौचित्येन प्रवर्त्तन्ते भगवन्तः न चास्मदादिवद्विशिष्टतपोप्युचितमिति तेषां तत्प्रसङ्गः, अस्मदादिसाधारणव्यवहाराऽप्रतिपन्थित्वरूपौचित्यात् केवलिव्यवहाराऽप्रतिपन्थित्वरूपौचित्यस्य भिन्नत्वात्। દક મુ.પુ.માં તોડવાજો પાઠ છે ત્યાં હસ્તલિખિત પ્રતમાં તાત્રે પાઠ મળે છે, પણ ત્યાં વિસર્ગ છૂટી ગયો લાગે છે તેથી ત:સ્નેપ પાઠ ઉચિત લાગે છે. અને તે મુજબ ટીકાર્ય કરેલ છે. ટીકાર્ય -“ચીપ' શરીરનો વિચ્છેદ કરવા માટે જે પણ પાયેતિક સંખનાદિ તપ હોય છે તે પણ કદાચિત્ક હોય છે, એથી કરીને તેનાથી કવલાહારથી, તેનો=ોપનો, પ્રતિબંધક નથી.
ભાવાર્થ - “વારિ' અહીં વિશેષ એ છે કે કેવલીને પાર્વત્તિક સંલેખનાદિરૂપ જે તપવિશેષ છે, તે જો સદા હોય તો આહારગ્રહણથી તેનો=ાપવિશેષનો, વ્યાઘાત થાય; પરંતુ તે તપવિશેષ કેવલ અંતકાળે જ હોય છે તેથી તે કદાચિત્ક છે; અને અંતકાળે સંલેખનામાં આહાર ગ્રહણ કરવાનો હોતો નથી અને તેના પૂર્વકાળમાં કેવલીને તે તપવિશેષ કરવાનો હોતો નથી, તેથી આહાર દ્વારા તે તપવિશેષનો પ્રતિબંધ થાય તેમ કહી શકાય નહિ.
ટીકાંઈ - “રા' અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, જો કેવલીને આહાર ગ્રહણ કરવાનું ઈષ્ટ છે તો તપના કાળમાં પણ અર્થાત્ પાન્તિક સંલેખનાદિરૂપ તપના કાળમાં પણ, સુધાદિ કારણ હોતે છતે કેવલી કેમ આહાર કરતા નથી? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. ‘તલા’ કેમ કે ત્યારે-પાર્વત્તિક સંલેખનાકાળમાં, ભોજન કરવામાં આવે તો કેવલીને કર્મબંધનો અભાવ હોવા છતાં પણ ઉચિત પ્રવૃત્તિનો અભાવ છે. માટે કેવલી ભોજનમાં યત્ન કરતા નથી.). “રા' – અને ભગવાન અનુચિતપણારૂપે પ્રવર્તતા નથી તેની સામે કોઇ કહે છે કે, શેષ કાળમાં પણ કેવલીઓને છદ્મસ્થાદિની જેમ વિશિષ્ટ તપ પણ ઉચિત છે, એથી કરીને તેઓને=કેવલીઓને, તેનો=વિશિષ્ટતાનો, પ્રસંગ આવશે. તેને ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કેછપ્રસ્થાદિસાધારણવ્યવહારના અપ્રતિપંથીપણારૂપ ઔચિત્યથી કેવલીવ્યવહારના અપ્રતિપંથીપણારૂપ ઔચિત્યનું ભિન્નપણું છે.
ભાવાર્થ -પાર્વત્તિક સંખનાકાળમાં સુધાદિને કારણે કેવલી ભોજન કરે તો પણ વીતરાગભાવ હોવાને કારણે તેમને રાગાદિનો સંભવ નથી, તેથી તેમને કર્મબંધ થાય નહિ; તો પણ પર્યંતકાળે સંલેખના કરવી એ જ તેમને