________________
गाथा-७२
૩૬૫
અધ્યાત્મમત પરીક્ષા
श्री अहँ नमः श्री शर्खेश्वरपार्श्वनाथाय नमः श्री महावीरपरमात्मने नमः
न्यायविशारद-न्यायाचार्य-श्रीमदुपाध्याय-यशोविजयकृता
अध्यात्ममतापरीक्षा
ARSE:-अत्र चेदमुत्कर्णमाकर्ण्य कर्णप्रणालीनिपतितः सकर्णवर्णनीयवर्णगणसलिलपरिशीलनवशादन्तरुद्बुद्धसिताम्बरसमयद्वेषज्वरप्रसरविषमपरिणतिः कम्पमानाधरः कौँ विधुन्वन्नाध्यात्मिकः प्रलपति
અવતરણિકાર્ય - અને અહીંયાં અર્થાત્ પૂર્વમાં આધ્યાત્મિક મતના નિરાકરણરૂપે જે અત્યાર સુધી કથન કર્યું અને તેનાથી ભાવને અનુકૂળ એવી બાહ્ય આચરણાને અધ્યાત્મરૂપે સ્થાપન કરી એ કથનમાં, આ=ગાથા ૭૦-૭૧માં ગ્રંથકારે સ્થાપન કર્યું એ, ઉત્કર્ણ સાંભળીનેaધ્યાનપૂર્વક સાંભળીને, કાનમાં પડેલા એવા અને બુદ્ધિમાનને વર્ણનીય=વખાણવા યોગ્ય, એવા વર્ણના સમૂહરૂપ પાણીના પરિશીલનના વશથી અંદરમાં ઉબુદ્ધ થયેલા શ્વેતાંબર શાસના દ્વેષજ્વરના પ્રસરથી વિષમ પરિણતિવાળો, કંપમાન અધર=હોઠવાળો, કાનોને ધુણાવતો આધ્યાત્મિક પ્રલાપ કરે છે
गाथा :- नणु जइ सो कयकिच्चो अट्ठारसदोसविरहिओ देवो ।
ता छुहतण्हाभावा जुज्जइ कम्हा कवलभोई ॥७२॥ (ननु यदि स कृतकृत्योऽष्टादशदोषविरहितो देवः । तत्क्षुधातृष्णाभावात् युज्यते कस्मात् कवलभोजी ॥७२॥)
ગાથાર્થ - જો તે દેવ ( કેવલજ્ઞાની ભગવાન) અઢાર દોષથી રહિત કૃતકૃત્ય હોય તો (તેઓને) ક્ષુધાતૃષાનો (=शुपापिपासनl) मा डोपाथी क्समो वी शत घटी ?
05 :- ननु कृतकृत्यत्वं तावद्देवत्वव्यवहारनिबन्धनं निःशेषदोषराहित्यमेवाभिधानीयम्। दोषाश्चाष्टादश प्रसिद्धा यहूषितानां जन्तूनामनाप्तत्वं, यद्विरहे चाप्तत्वमिति। यदाह प्रभाचन्द्रः 'क्षुत्पिपासाजरातङ्कजन्मान्तकभयस्मयाः। न रागद्वेषमोहाश्च यस्याप्तः स प्रकीर्त्यते।। इति। [ रत्नकरंडकश्रावकाचारः १/६ ] अस्यार्थ:- क्षुच्च-बुभुक्षा, पिपासा च-तृषा, जरा च-वृद्धत्वं, आतङ्कश्च-व्याधिः, जन्म च-कर्मवशाच्चतुर्गतिषूत्पत्तिः, अन्तकश्च-मृत्युः, भयं च-इहपरलोकात्रात्र(?णा)गुप्तिमरणवेदनाकस्मिकत्वलक्षणं, स्मयश्च-जातिकुलादिदर्पः, रागद्वेषमोहाः प्रसिद्धाः, चशब्दाच्चिन्तारतिनिद्राविस्मयविषादखेदस्वेदा गृह्यन्ते। एतेऽष्टादश दोषा यस्य न सन्ति स