________________
અનુક્રમણિકા
| પૃષ્ઠ
૫૫૯-૫૬૨
૫૬૨-૫૬૩ , પ૬૩-૫૬૬
પ૬૭
૫૬૭
-
૫૬૭-૫૬૯
૫૬૯-૫૭૨
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ગાથા
વિષય તીર્થકરને પરમઔદારિક સ્વીકારની અને ધાતુરહિત પરમઔદારિક અસ્વીકારની યુક્તિ. યોગના માહાસ્યથી પેદા થતી લબ્ધિઓથી પણ નામકર્મના જ અતિશયની પ્રાપ્તિ, યોગના માહાલ્યથી નામકર્મની અતિશયતાનું ઉદ્ધરણ. મોહક્ષયને કારણે કેવલીને જઠરાગ્નિ નાશના અસંભવની યુક્તિ, લબ્ધિવિશેષથી પણ
બહિરંગ કારણના ઘટન અને વિઘટન દ્વારા જ કાર્યનું ઘટન અને વિઘટન. ૧૧૬ તીર્થકરને પરમઔદારિકત્વ હોતે છતે આહારપુદ્ગલ અપેક્ષાની યુક્તિ. ૧૧૭ કેવલીને કવલાહારમાં મતિજ્ઞાનની પ્રાપ્તિરૂપ આપત્તિનું નિરાકરણ.
કેવલીને કવલાહારમાં મતિજ્ઞાનની ઉત્પત્તિના નિરાકરણનું ઉદ્ધરણ. રસનેન્દ્રિયજન્ય મધુર-તિક્ત આદિ રસોના ઉદ્ધોધન દ્વારા આહારથી સુખદુ:ખનું વિધાન, ભગવાનને આહારથી થતા સુખનું સ્વરૂપ, રસાસ્વાદના વર્જનપૂર્વક અપ્રમત્ત યતિને આહાર ગ્રહણ કરવામાં સુધાદિ દુઃખની નિવૃત્તિજન્ય સુખની પ્રાપ્તિ હોવા છતાં રસાસ્વાદઅન્ય સુખની અપ્રાપ્તિ. કેવલીને આહારગ્રહણમાં વ્યંજનાવગ્રહની પ્રાપ્તિનું પૂર્વપક્ષીનું વિધાન અને તેનું નિરાકરણ, વ્યંજનાવગ્રહના સ્વરૂપનું ઉદ્ધરણ, નંદીસૂત્ર અધ્યયનના વ્યંજનાવગ્રહના ઉદ્ધરણમાં પૂ. મલયગિરિજી મહારાજાનું સ્પષ્ટીકરણ, વ્યંજનાવગ્રહ કાળમાં ગ્રહણ થતાં પુદ્ગલો ઇન્દ્રિયના ક્ષયોપશમ માટે ઉપકારી અને ચરમ સમયમાં ગ્રહણ થયેલાં પુદ્ગલો જ્ઞાનનાં જનક. રસનેન્દ્રિય સાથે વિષયના સંબંધનું સ્વરૂપ, ઇન્દ્રિયજન્ય ક્ષયોપશમનું સ્વરૂપ, ઇન્દ્રિયજન્ય
બોધના સ્વરૂપનું ઉદ્ધરણ, કેવળીને આહારગ્રહણમાં વ્યંજનાવગ્રહની અપ્રાપ્તતાની યુક્તિ. ૧૧૮ કેિવલીને કવલાહાર સ્વીકારવાથી ઇરિયાવહિયાની આપત્તિની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ
ઉદ્ધરણ સહિત, કેવલીની ગમનાદિ ક્રિયામાં પ્રાયોગિકી ક્રિયાના અસ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ. ૧૧૯ કિવલાહાર સ્વીકારવાથી કેવલીને પરોપકારહાનિસ્થાપક દિગંબરની યુક્તિનું નિરાકરણ ઉદ્ધરણ સહિત,
કેવળજ્ઞાનથી પોતાના શરીરને અનુકૂળ આહારનું જ્ઞાન કરીને જ કેવલીની હિત મિત આહારમાં પ્રવૃત્તિ. કેવલીની હિત-મિત આહારમાં પ્રવૃત્તિ હોવા છતાં રાગની અપ્રાપ્તિની યુક્તિ, રાગથી આક્રાંત
જ્ઞાનનું સ્વરૂપ, રાગથી અનાક્રાંત જ્ઞાનનું સ્વરૂપ. ૧૨૦ કેવલીને કવલાહાર સ્વીકારવાથી મલ આદિની પ્રાપ્તિને કારણે જુગુપ્સનીયતાની દિગંબરની
આપત્તિનું નિરાકરણ ઉદ્ધરણ સહિત. તીર્થકરને નિહારના અભાવમાં પૂર્વપક્ષીનું ઉદ્ધરણ, કોઈક માન્યતા અનુસાર તીર્થકર તેના માતાપિતા, બળદેવ, ચક્રવર્તી, વાસુદેવ અને યુગલિકોને નિહારનો અભાવ, તીર્થંકરને નિહારના અભાવમાં પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
આહારપરિણતિવિશેષમાં નિયામકનું સ્વરૂપ. ૧૨૧ પૂર્વપક્ષીને અભિમત કેવલીને ભુક્તિઅભાવના અતિશયનું નિરાકરણ, ૧૨૨ | કેવલીને કવલાહારના અભાવમાં પૂર્વપક્ષીની યુક્તિઓના નિરાકરણનો ઉપસંહાર, ૧૨૩ કિવલીમાં દેશથી કૃતકૃત્યત્વનું સમર્થન, પૂર્વપક્ષીને અભિમત કેવલીને કવલાહારમાં
અકૃતકૃત્યત્વનું નિરાકરણ. દર્શનમોહનીયના ક્ષયથી ક્ષાયિકસમ્યગ્દષ્ટિ દેશથી કૃતકૃત્ય હોવા છતાં દેશથી કૃતકૃત્ય એવા કેવલીમાં જ કૃતકૃત્યત્વના વ્યવહારની સાધક યુક્તિ, નિશ્ચયનયથી કૃતકૃત્યત્વનું સ્વરૂપ.
૫૭૩-૫૭૫
૫૭૬-૫૭૭
પ૭૭-૫૭૮
૫૭૮-૫૭૯
૫૭૯-૫૮૦
૫૮૦-૫૮૫
૫૮૨ ૫૮૫-૫૮૮
૫૮૮
૫૮૮-૫૮૯
૫૮૯-૫૯૦