________________
ગાથા - ૧૦૭
અધ્યાત્મમત પરીક્ષા
૫૩૩.
અવતરણિકા:- સથ ‘નિદ્રાનનતયાડડદાચ પ્રમાā'ત્તિ નિરાવર્તુનાદિ
અવતરણિકાW:- સથથી પૂર્વપક્ષી કહે કેનિદ્રાજનકપણાથી આહારનું પ્રમાદહતુપણું છે. એ પ્રમાણે આશંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
ગાથા -
णिद्दाए वि ण हेऊ भुत्ती सहयारमेत्तओ तीसे ।
जेण सुए णिद्दिट्ठा पयडी सा दंसणावरणी ॥१०७॥ (निद्राया अपि न हेतुर्भुक्तिः सहचारमात्रात्तस्याः । येन श्रुते निर्दिष्टा प्रकृतिः सा दर्शनावरणी ॥१०७॥ )
ગાથાર્થ - તેનો=નિદ્રાનો, સહચારમાત્ર હોવાથી ભોજન નિદ્રાનો પણ હેતુ નથી, જે કારણથી શ્રુતમાં=શાસ્ત્રમાં, તે નિદ્રા, દર્શનાવરણીયની પ્રકૃતિ કહેવાઈ છે.
દનિદ્રાથી પિત્ત અહીં થિી પ્રમાદનો હેતુ નથી એ સમુચ્ચય કરેલ છે.
ટીકા - 7 વસ્તુ ન મુક્ટ્રિનિદ્રયો: પૌવાર્થ વૃતિ તાં પ્રતિ તથા દેતુત્વમેવ થતુમુરિત, अन्यथा क्वचिद्रासभादेरपिघटपूर्वभावदर्शनेन तं प्रति तस्यापि हेतुत्वप्रसङ्गात्, तस्माद्दर्शनावरणप्रकृतिरूपा निद्रैवेन्द्रियवृत्तिनिरोधरूपनिद्रां प्रति हेतुः, बह्वाहारादिकं च कदाचित्तवृत्त्युद्बोधकतयैवोपयुज्यते, नत्वाहारत्वेन तद्धेतुताऽस्ति, तथा च हतदर्शनावरणानां भगवतामाहारमात्रेण निद्रापादनप्रलापो दिगम्बराणामरण्यरुदितमेव॥१०७॥
ટીકાર્ય - “3 રત્ન' ક્યાંક ભોજન અને નિદ્રાનો પૂર્વાપરભાવ જોવાયો, એથી કરીને તેના=નિદ્રાના, પ્રતિ તેનું=આહારનું, હેતુપણું જ કલ્પવું ઉચિત નથી. અન્યથા–ક્યાંક ભોજન અને નિદ્રાનો પૂર્વાપરભાવ જોવા માત્રથી નિદ્રા પ્રતિ આહારનું હેતુપણું કલ્પવામાં આવે તો, ક્યાંક રાસભાદિને પણ ઘટકાર્યની પૂર્વે જોવા માત્રથી તેના=ઘટના, પ્રતિ તેનો=રાસભાદિનો, પણ હેતુત્વનો પ્રસંગ પ્રાપ્ત થશે. તે કારણથી દર્શનાવરણપ્રકૃતિરૂપ નિદ્રા જ ઇંદ્રિયવૃત્તિનિરોધરૂપ નિદ્રા પ્રત્યે હેતુ છે; અને અતિ આહારાદિક ક્યારેક તવૃત્તિઉદ્ધોધકપણાથી જ ઉપયોગી બને છે, પરંતુ આહારત્વેન (આહારની) તદ્ધતુતા=નિદ્રાની હેતુતા, નથી. અને તે પ્રમાણે આહારત્વેન આહાર નિદ્રાનો હેતુ નથી તે પ્રમાણે, નિર્મુળદર્શનાવરણીયકર્મવાળા ભગવાનને આહારમાત્રથી જ દિગંબરોનો નિદ્રાઆપાદાનનો પ્રલાપ જંગલમાં રુદન કરવા જેવો જ છે.ll૧૦૮II .
ભાવાર્થ - “તqજ્યોત' અહીં દર્શનાવરણીયકર્મની પ્રકૃતિરૂપ નિદ્રાના ઉદ્ધોધકપણાથી ન કહેતાં નિદ્રાની વૃત્તિના ઉદ્ધોધકપણાથી એમ કહ્યું. તેનું તાત્પર્ય એ છે કે, આહારથી નિદ્રાને અનુકૂળ જીવમાં વૃત્તિ પેદા થાય છે