________________
Pun - १०१.............. अध्यात्ममतपरीक्षा.
४८७ तदुक्तं प्रायश्चित्तविधिपञ्चाशके- (३३-३४-३५)
'एएण पगारेणं संवेगाइसयजोगओ चेव । अहिगयविसिट्ठभावो तहा तहा होइ णियमेणं ॥३३।। तत्तो तव्विगमो खलु अणुबंधावणयणं व होज्जाहि । जं इय अपुव्वकरणं जायइ सेढीय विहियफला ॥३४॥ एवं निकाइआण वि कम्माणं भणियमेत्थ खवणंति ।
तंपि य जुज्जइ एवं तु भावियव्वं अओ एयं ॥३५।। त्ति। अत्र- "एवं अनेनैव न्यायेनापूर्वकरणश्रेणिजननरूपेण निकाचितानामपि-उपशमनादिकरणान्तरा-विषयत्वेन नितरां बद्धानामप्यास्तामनिकाचितानां कर्मणां ज्ञानावरणादीनां भणितं-उक्तमागमे "तवसा उ निकाइआणंपि' इति वचनात्, अत्र-प्रायश्चित्तरूपशुभभावे क्षपणं सर्वथा क्षयो भवतीति यत् तदपि च, अनिकाचितक्षपणं तु निर्विचारमिति 'अपि च' शब्दार्थः, युज्यते=सङ्गच्छते, ततश्च एवं तु एवमेव कर्मविगमकर्मानुबन्धापनयनहेतुत्वेनैव भावनीयं-पर्यालोचनीयं, अतः=निकाचितकर्मबन्धक्षपणहेतुत्वात्, एतत्-शुभभावरूपं प्रायश्चित्तं" इति व्याख्यानादुन्नीयते यत् तादृशाध्यवसायद्वारा तीव्रतपसो निकाचितकर्मक्षयहेतुत्वं, इति नातस्तदृतेप्यपूर्वकरणे संभवाद् व्यभिचारः, न वा तद्धेतुत्वप्रतिपादकागमविरोध इति बोध्यम्।
टोडार्थ :- ‘ननु'था पूर्वपक्षी शं. ४२di मा प्रभारी ४ 3, भोगविना क्ष५९अयोग्य होय ते नियित કહેવાય છે. તેનો=નિકાચિત કર્મનો, તપ વડે કેવી રીતે ક્ષય થાય? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એ પ્રમાણે ન કહેવું. કેમ કે ઉપશમાદિ કરણાંતરના અવિષય જ નિતરાં બદ્ધનું=ગાઢ બંધાયેલાનું, નિકાચિત અર્થપણું છે. (તમે કહ્યું કે ભોગ વિના ક્ષપણને અયોગ્ય તે નિકાચિત છે એવો અર્થ નથી.) તેવા પ્રકારના કર્મનોકગાઢ રીતે બંધાયેલા કર્મનો, દઢતર પ્રાયશ્ચિત્તના પરિશીલનથી ઉદિત થયેલા અધ્યવસાયના અતિરેકથી પ્રસૂત એવી એક શ્રેણીનું આરોહણ છે ઉપાયરૂપે જેમાં, એવા અપૂર્વકરણ ગુણસ્થાનકથી જનિત એવા અપૂર્વ અધ્યવસાયવડે સ્થિતિઘાતાદિ દ્વારા જ પરિક્ષયનો સંભવ છે.
* 'इति' थननी समाप्ति सूय छे.
भावार्थ:- 'ननु'था पूर्वपक्षीमेशा रीतेनुंतात्पर्य मेछ, सिद्धांतारे पडेलां थन थुर्भानी अपवर्तन। અનિકાચિતની જ થાય છે અને તીવ્ર તપથી નિકાચિતની પણ અપવર્તન થાય છે. ત્યાં પૂર્વપક્ષીનું એ કહેવું છે કે નિકાચિતનો અર્થ અવશ્ય ભોગથી ક્ષય થાય તે નિકાચિત છે. તેથી તપથી નિકાચિતની અપવર્તના થઇ શકે નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, ઉપશમનાદિ ચાર કરણોને અયોગ્ય નિતરાં બદ્ધ એ નિકાચિત કર્મ छ, तथा पूर्वपक्षीमे युं ते ५२५२ नथी. १. एतेन प्रकारेण संवेगातिशययोगतश्चैव । अधिकृतविशिष्टभावः तथा तथा भवति नियमेन ॥ २. ततस्तद्विगमः खलु अनुबंधापनयनं वा भविष्यति । यदित्यपूर्वकरणं जायते श्रेणिश्च विहितफला ।। ३. एवं निकाचितानामपि कर्मणां भणितमत्र क्षपणमिति । तदपि च युज्यत एवंतु भावयितव्यमत एतद् ।। ४. . वि. आ. भा. २०४६ - तपसा तु निकाचितानामपि ।
A-१०