________________
• • • • • • • . . . . . . . . . . અનુક્રમણિકા
પૃષ્ઠ [૪૪૬-૪૫૦
૪૫૦ ૪૫૦-૪૫૧
૪૫૧
૪૫૧-૪૫૨
૪૫૨-૪૫૪ ૪૫૩-૪૫૪ ૪૫૪-૪૫૫ ૪૫૫-૪૫૬ ૪૫૫-૪૫૬ ૪૫૫-૪૫૬ ૪૫૫-૪૫૬ ૪૫૭-૪૫૮ ૪૫૮-૪૫૯ ૪૫૮-૪૫૯ ૪૫૯-૪૬૦
૪૦-૪૬૫ ૪૬૦-૪૬ ૧
ગાથા | ' વિષય ૯૫ | સુધા આદિના પ્રતિબંધકરૂપે કેવલજ્ઞાનને કહેનાર પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ.
| વેદનીયકર્મક્ષયજન્ય લબ્ધિનો જ સુધા આદિના પ્રતિબંધકરૂપે સ્વીકાર. અનંતવીર્યવાળાને સુધાના અભાવની પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ. બલ અને વીર્યના ભેદનું સ્વરૂપ, શરીરનામકર્મ પરિણતિ વિશેષરૂપે યોગપરિણામસ્વરૂપ બળનો સ્વીકાર યુક્તિપૂર્વક, યોગના સ્વરૂપનું ઉદ્ધરણ. ક્ષાયિકબળનું સ્વરૂપ, શરીરનામકર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ક્ષાયિકબળનો પરમ નિશ્ચલતારૂપ ચારિત્રથી અપૃથગુરૂપે સ્વીકાર. | સિદ્ધાંતકારના મતે ક્ષાયિકબળનો પણ સાદિસાંતરૂપે સ્વીકાર. બાહ્ય પ્રવજ્યાત્મક ક્રિયાથી કર્મબંધને સ્વીકારીને કેવલીમાં દિગંબરમત ક્રિયાનો અભાવ. ક્રિયાનું લક્ષણ, દિગંબરમત બંધના કારણનું સ્વરૂપ, ઉદ્ધરણપૂર્વક. દિગંબરમતે ક્રિયાનો મોહજન્યરૂપે સ્વીકાર. | દિગંબરમતે કેવલીના સ્વરૂપનું ઉદ્ધરણ. કેવલીની નિર્ભુજ ક્રિયાની સ્થાપક પૂર્વપક્ષની યુક્તિ. કેવલીને પ્રયત્ન વગર સ્વભાવથી જ ઉપદેશાદિની ક્રિયાની દિગંબરની યુક્તિ, ઉદ્ધરણ પૂર્વક. કેવલીમાં પુણ્યવિપાકને અકિંચિત્કરરૂપે સ્વીકારની દિગંબરની યુક્તિ, ઉદ્ધરણપૂર્વક.
કેવલીની ઔદયિકી પણ ક્રિયામાં ક્ષાયિકપણારૂપે પૂર્વપક્ષીની પરિભાષા. ૯૮ સ્વભાવથી કેવલીમાં ક્રિયા માનનાર દિગંબરના મતનું નિરાકરણ.
કાયપ્રયત્નાદિ વગર સ્વભાવથી જ કેવલીને ઊભા રહેવાની બેસવા આદિ ક્રિયાની સ્થાપક દિગંબરની યુક્તિનું નિરાકરણ. કેવલીની સ્વભાવથી ક્રિયા સ્વીકારવાના કારણે બૌદ્ધમતમાં પ્રવેશની દિગંબરને આપત્તિ. કેવલીના કેવલજ્ઞાનમાં જે પ્રમાણે દેખાય છે તે પ્રમાણે જ સ્વભાવથી જ કેવલીને ક્રિયાના સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ. જગતમાં કાર્ય પ્રત્યે કેવલીના કેવલજ્ઞાનને અકારણરૂપે અને અન્વય-વ્યતિરેકવાળી સામગ્રીને કારણરૂપે સ્વીકારની યુક્તિ. અષ્ટ એવા કર્મ અને કેવલીના સ્વભાવથી જ કેવલીને બેસવા, ઊભા રહેવા આદિ ક્રિયાના સ્વીકારની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, ઇચ્છા વિના કેવલીસમુઘાતની પ્રવૃત્તિનું ઉદ્ધરણ, કેવલીસમુઘાતનું સ્વરૂપ, | પ્રયત્ન વગર જ કેવલી મુઘાતના સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ, પ્રાયોગિક ક્રિયા અને વૈસગ્નિક ક્રિયા વચ્ચેનો ભેદ. બાહ્ય પ્રવૃત્તિમાં પ્રયત્ન કરવાથી કર્મબંધની પ્રાપ્તિ સ્વીકારીને કેવલીને પ્રયત્ન વગર જ ધ્વનિરૂપે ઉપદેશની સ્થાપક દિગંબરની યુક્તિનું નિરાકરણ. દિગંબરને અભિમત કેવલીમાં સ્વભાવરૂપે વાણીનું નિરાકરણ. ભગવાનની વાણીમાં દ્રવ્યશ્રતપણાનું સ્વરૂપ, ઉદ્ધરણપૂર્વક. ભગવાનને શ્રુતજ્ઞાન નહિ હોવાથી વચનઉલ્લેખસ્વરૂપ વાણીના અસંભવની દિગંબરની યુક્તિનું નિરાકરણ. રાગાદિ રહિત સ્વભાવથી જ ભગવાનના ઉપદેશની યુક્તિ. પરના અનુગ્રહની ઇચ્છાથી ભગવાનના ઉપદેશની પ્રવૃત્તિના અભાવની યુક્તિ, ભગવાનની ઉપદેશની પ્રવૃત્તિના પ્રયોજનનું ઉદ્ધરણ. દિગંબરને અભિમત કેવલીમાં એકાંતે કૃતકૃત્યપણાના કથનનું નિરાકરણ, ભગવાનની દેશનાનું પ્રયોજન, ઉદ્ધરણપૂર્વક. કેવલીને દેશનાનું પ્રયોજન, જ્ઞાનદાનના અભ્યાસ આદિથી થયેલ નિકાચિત પુણ્યપ્રકૃતિવિશેષથી કેવલીની ઉપદેશની પ્રવૃત્તિ. જીવવિપાકી પ્રકૃતિનું પણ કથંચિતુ પુગલવિપાકીપણા તરીકે વિધાન. દેશકુતત્વનું સ્વરૂપ, અનુગ્રહની બુદ્ધિ વગર ભગવાનમાં ઉપદેશની પ્રવૃત્તિનું પ્રયોજન.
૪૬૨-૪૬૫
૪૬૨-૪૬૫
૪૬૬-૪૬૭
૪૬૮
૪૬૯-૪૭૦
૪૭૦ ૪૭૧-૪૭૨ ૪૭૧-૪૭૨ ૪૭૨-૪૭૩
૪૭૩-૪૭૪
૪૭૪-૪૭૫
૪૭૪-૪૭૫ ૪૭૫-૪૭૬ ૪૭૫-૪૭૭