________________
उदयस्वामित्व
પ્રકૃતિએ સિવાય આઘે ૧૧૨, આહારદ્રિક,જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્ર એ પાંચ પ્રકૃતિએ વિના મિથ્યાગુણસ્થાનકે ૧૦૭, મિથ્યાત્વમાહનીય અને વિકલે'દ્રિયત્રિક એ ચાર પ્રકૃતિ સિવાય સાસ્વાદનગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિ હોય છે. યદ્યપિ વિકલે દ્રિયને વચનયેાગ હોય છે, પરંતુ તે ભાષાપર્યાપ્ત પૂર્ણ થયા પછી જ હાય છે અને સાસ્વાદન તે શરીરપર્યાપ્તિ પૂરી થયા પહેલાં હોય છે, એટલે આ માગણુાએ સાસ્વાદને વચનાગ હાતા નથી, તેથી વિકલે દ્રિયત્રિક કાઢી નાખ્યુ છે. તેમાંથી અન તાનુંધિચતુષ્ક બાદ કરતાં અને મિશ્ર માહનીય મેળવતાં મિશ્ર ગુણસ્થાનકે સે પ્રકૃતિ ઉદયમાં હાય. અવિરતિથી આરંભી ખીજા' ગુરુસ્થાનાને વિષે મનાયેગ માગણાની પેઠે જાણવુ.
૩૭૯
૨૮ હ્રાચયોગ. આ મા ણુાએ તેર ગુણસ્થાનક હાય છે. ત્યાં આઘે ૧૨૨, મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭, સાસ્વાદને ૧૧૧ ઇત્યાદિ સામાન્ય ઉયાધિકારમાં કહેલી પ્રકૃતિના ઉદય જાણવા.
૨૧ પુરુષવેર્. અહી નવ ગુણસ્થાનક હાય છે. નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર,સૂક્ષ્મ, સાધારણ, આતપ, જિનનામ, સ્ત્રીવેદ અને નપુસકવેદ એ ચૌદ પ્રકૃતિએ સિવાય આઘે ૧૦૮ પ્રકૃતિઓને ઉદય હોય છે. તેમાંથી આહારદ્ધિક, સમ્યક્ત્વ અને મિન્ન-એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૪ પ્રકૃતિએ, મિથ્યાત્વ અને અપર્યાપ્ત નામ-એ એ પ્રકૃતિ વિના સાસ્વાદને ૧૦૨, તેમાંથી અનંતાનુબંધિચતુષ્ક અને આનુપૂર્વી'ત્રિક-એ