________________
મનુષ્યતિ અન્ધસ્વામિત્વ વિવેચનસહિત
૩૦૫
જિનનામ સહિત (એકોતેર પ્રકૃતિઓ ખાંધે છે) (ગાદુ ફેસાડું) દેવિરતિઆદિ ગુણસ્થાનકાને વિષે મનુષ્યાને આદ્ય-સામાન્ય (કમ સ્તવાક્ત) મન્ય કહેવા. (નિળારસહીન ) જિનાદિ અગીયાર પ્રકૃતિ રહિત ( નવસ૩) એકસેા નવ પ્રકૃતિ (અવનત્તતિષ્ટિ-ના ) અપર્યાપ્ર પચેન્દ્રિય તિય 'ચ અને અનુષ્યા માંધે છે.
વિવેચન :-પર્યાપ્તા ગભ જ મનુષ્યને પણ મિથ્યાત્વાદિ પ્રથમના ચાર ગુણસ્થાનકાને વિષે પર્યાપ્તા ગજ તિય ચની પેઠે અન્ય જાણવા. પરન્તુ મનુષ્યને આઘે એકસાવીશ પ્રશ્નતિઓના અન્ય હાય છે, કારણકે તેઓને વિશિષ્ટચારિત્રનિમિત્તક આહારકદ્વિકના અને સમ્યનિમિત્તક જિનનામકર્મોના બંધ સભવે છે. મિથ્યાત્વગુણસ્થાનકે જનનામકમ અને આહારદ્ધિકરહિત એકસો સત્તર પ્રકૃતિઓના અન્ય, તેમાંથી નરકાદિ સેાળ પ્રકૃતિએ બાદ કરતાં સાસ્વાદને એકસા એક પ્રકૃતિના મન્ધ, તેમાંથી દેવાયુષ અને અનન્તાનુઅધ્યાદિ એકત્રોશ પ્રકૃતિએ ન્યૂન કરતાં ત્રીજે ગુણસ્થાનકે આગણાસિત્તેર પ્રકૃતિના અન્ય,તેમાં દેવાયુષ અને જિનનામ સહિત કરતાં ચેાથે ગુણસ્થાનકે એકોતેર પ્રકૃતિઓના અન્ય ઢાય છે, યદ્યપિક સ્તવમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે સત્યોતેર પ્રકૃતિએના અન્ય કહ્યો છે, પરન્તુ તેમાંની મનુષ્યત્રિક, ઔદ્યારિકદ્ધિક અને પ્રથમ સંધયણુ-એ છ પ્રકૃતિએ મનુષ્યપ્રાયેાગ્ય હાવાથી તેને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકે મનુષ્ય અને તિય ચ ન બાંધે, તેથી તેને એકે તેર પ્રકૃતિના અન્ય હાય છે. તેમાંર્થી ખીજા અપ્રત્યાખ્યાનાવરણુ કષાયચતુષ્કને બાદ કરીએ એટલે પાંચમા દેશિવરતિગુણસ્થાનકે ૪. ૨૦