________________
તિય ચગતિ
અન્ધસ્વામિત્વ વિવેચનસહિત
૩૦૩
કમ પાંચ-એ પ્રમાણે આગણેાસીત્તેર પ્રકૃતિએ મિશ્રગુણસ્થાનકે લબ્ધિપ†મા પૉંચેન્દ્રિય તિય ચ મધે કેમકે મિશ્રગુણસ્થાનકે આયુષના અન્ય ચેાગ્ય અધ્યવસાય નહિ હોવાથી દેવાયુષના અન્ય થતા નથી, તેમજ અનન્તાનુન્ધિચતુષ્ક મધ્યસંસ્થાનચતુષ્ક, મધ્યસ'ઘયણચતુષ્ક, અશુભવહાયે ગતિ, નીચગેાત્ર, સ્ત્રીવેદ, દૌર્ભાગ્યત્રિક, થીણુદ્ધિત્રિક, ઉદ્યોતનામ અને તિય ચત્રિક—એ પચીશ પ્રકૃતિએના અન્ય અનન્તાનુઅન્ધિકષાયેાયનિમિત્તક હાવાથી અને અહીં અનન્તાનુબન્ધી કષાયના ઉત્ક્રય નહિ હૈાવાથી અંધાતી નથી. તથા નરત્રિક, ઔદારિકદ્ધિક અને પ્રથમ સઘયણુ-એ છ પ્રકૃતિએ મનુષ્યપ્રાયાગ્ય છે, તથા તિય ચ અને મનુષ્યે ત્રીજા ગુણુ સ્થાનકથી આરબી દેવપ્રાયોગ્ય પ્રકૃતિએ બાંધે છે, માટે તેએ મનુષ્યપ્રાયેાગ્ય એ છ પ્રકૃતિએ પણ અહીં બાંધતા નથી, તેથી આગન્થેાસીત્તેર પ્રકૃતિએ બાકી રહે, તેમાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે દેવાયુષને અન્ય થાય છે, તે માટે તેને મેળવતાં સીત્તેર પ્રકૃતિએ ખંધમાં હોય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે બીજા અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયના અન્ય ન હાય, કેમકે આ કષાય પોતાના ઉડ્ડય જ્યાં સુધી હાય ત્યાં સુધી અન્યાય છે, અને દેશિવરિત ગુણસ્થાનકે દેશથી વિરતિ હોવાથી અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયના ઉદય હાતા નથી, માટે પૂર્વોક્ત સીત્તેર પ્રકૃતિએમાંથી આ ચાર પ્રકૃતિએ ખાદ કરતાં છાસઠ પ્રકૃતિએના
અન્ય થાય છે.