________________
૩૦૨ તિર્યંચગતિ બન્ધસ્વામિત્વ વિવેચન સહિત
સાસ્વાદનગુણસ્થાનકથી આરંભી દર્શાવરતિગુણસ્થાનક સુધી પ્રવૃતિઓના બંધનું કથન– विणु निरयसोल सासणि, मुराउ-अणएगतीस विणु मीसे । ससुराउ सयरि सम्मे, बीयकसाए विणा देसे ॥८॥ [ विना निरयषोडश सास्वादने सुरायुरनन्तैकत्रिंशतं विना मिश्रे । ससुरायुः सप्ततिः सम्यक्त्वे द्वितीयकषायान् विना देशे ॥
અર્થ :- [વિષ્ણુ નિયત્ર નરકત્રિકાદિ સોલ પ્રકૃતિઓ વિના નાળિ] સાસ્વાદન ગુણસ્થાનકે એકસે એક પ્રકૃતિ
એ બાંધે. સુરખર્તન વિષ્ણુ દેવાયુષ્ય અને અનન્તાનુબંધ્યાદિ એકત્રીશ પ્રકૃતિ વિના મારે] મિશ્રગુણ
સ્થાનકે ગણેસીતેર પ્રકૃતિઓ બાંધે, તેને સાર] દેવાયુષ સહિત કરતાં સારી સીત્તેર પ્રકૃતિએ મિત્તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બાંધે. તથા વિકાસ વિI] બીજા અપ્રત્યાખ્યાનાવરણ ચાર કપાય વિના રે ! દેશવિરતિ ગુણસ્થાનકે (છાસઠ) પ્રકૃતિએ બાંધે.
વિવેચના-મિથ્યાત્વને ઉદય અહીંનહિ હવા નરકવિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુડકસંસ્થાન, છેવટ્ઠસંઘયણ આતપનામ, નપુંસકવેદ અને મિથ્યાત્વ–એ સોળ પ્રકૃતિએ વિના એકસે એક પ્રકૃતિએ સાસ્વાદન ગુણસ્થાનકે બાંધે છે.
પૂર્વોક્ત એકસે એક પ્રકૃતિઓમાંથી દેવાયુષ અને અનન્તાનુબયાદિ એકત્રીશ-રે બત્રીશ પ્રકૃતિઓ વિના જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, વેદનીય છે. મોહનીય ઓગણેશ, નામકર્મ એકત્રીશ, કર્મ રપેક અને અન્તરાય