SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચગતિ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૨૯ સ્ત્રીવેદ, દર્ભાગ્યત્રિક, થણદ્વિત્રિક, ઉદ્યોતનામ, તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી-એ વિશ પ્રકૃતિએને બંધ અનંતાનુબધિષાદયનિમિત્તક છે, અને આગળના ગુણસ્થાનકે અનન્તાનુબંધી કષાયને ઉદય નહિ હેવાથી મિશ્ર અને અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે એકાણું પ્રકૃતિઓમાંથી ચોવીશ પ્રકૃતિઓ બાદ કરતાં સડસઠ પ્રકૃતિઓ બાકી રહે, તેમાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચત્ર એ ત્રણ પ્રકૃતિઓ વિશુદ્ધ અધ્યવસાય હેવાથી ત્યાં બંધાય, કારણ કે એથી બીજી ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિએને બધુ સાતમી નરકમૃથિવીઓના નારકને થતું નથી, અને તેને યોગ્ય વિશુદ્ધ અધ્યવસાય આ સિવાય અન્ય ગુણસ્થાનકે હતા પણ નથી. માટે એ ત્રણ પ્રકૃતિઓ સહિત કરતાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણય છે, વેદનીય બે, મેહનીય ગણાશ, નામકર્મ બત્રશ, ગોત્રકર્મ એક અને અન્તરાય પાંચ-એમ સીત્તેર પ્રકૃતિને બન્ધ ત્રીજે અને એથે ગુણસ્થાનકે હોય છે. ન હવે પર્યાપ્ત પંચેન્દ્રિયતિયાને આશ્રયી બન્ધસ્વામિત્વ કહે છે- પૂર્વે બન્યમાં કહેલી એકવીસ પ્રવૃતિઓમાંથી જિનનામ અને આહારકશ્ચિક-એ ત્રણ પ્રકૃતિઓને બન્ધ તિર્યંચગતિમાં ન હય, તેથી તેને એશે તથા મિથ્યાત્વગુણસ્થાનકે એકસે. સત્તર પ્રવૃતિઓને બન્યું હોય છે. કારણ કે તિયાને જિનનામ કમ સત્તામાં પણ ન હોય, તે બધમાં તે કયાંથી હોય ? તથા આહારશરીર અને આહારક અંગે પાંગએ બે પ્રકૃતિએ અપ્રમત્તચારિત્ર નિમિત્તક બંધાય છે, અને તિયાને ચારિત્ર નહિ હેવાથી એ બે પ્રકૃતિઓ પણ ન
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy