________________
ઉદીરણું
૨૫૯ સ્થાનકે ઉદયમાં સતાવન અને ઉદીરણામાં ચેપન અને સ
ગીકેવીગુણસ્થાનકે ઉદયમાં બેંતાલીશ અને ઉદીરણામાં ઓગણચાલીશ પ્રકૃતિમાં હોય છે. યોગકૃત કરણવિશેષને ઉદીરણ કહે છે. અગી ભગવાન યોગના અભાવથી કોઈ પણ કર્મની ઉદીરણા કરતા નથી.
उदीरणा समाप्त