________________
૧૭૦
क परिशिष्ट
પ. રતિમોહનીય:–જેના ઉદયથી બાહ્ય કે અભ્યતરે વસ્તુમાં આસક્તિ થાય તે રતિમોહનીય.
૬. અરતિમોહનીય :-જેના ઉદયથી બાહ્ય કે અત્યંતર ' વસ્તુમાં અપ્રીતિ-કંટાળો ઉત્પન્ન થાય તે અરતિ મેહનીય.
પ્ર-પ્રીતિ સુખરૂપ અને અપ્રીતિ દુઃખરૂપ હેવાથી તેની ગણના વેદનીય કર્મમાં થવી જોઈએ, તે મોહનીય કમમાં તેની ગણના કેમ કરી ?
ઉo-વેદનીયામના ઉદયથી સુખ અને દુઃખનાં સાધને પ્રાપ્ત થાય છે; પરન્તુ સુખનાં સાધનેમાં પ્રીતિ અને દુઃખનાં સાધનોમાં અપ્રીતિ થવી તે રતિ, અને અરતિ મેહનીય કમને વ્યાપાર છે.
૭. શેકમેહનીય:-જેના ઉદયથી પ્રિય વસ્તુના વિયોગથી શક, આક્રન્દ વગેરે થાય તે શકમેહનીય.
૮. ભયમોહનીય -જેના ઉદયથી કોઈ પણ પ્રકારના નિમિત્તથી કે નિમિત્ત સિવાય પિતાના સં૫થી બીક લાગે તે ભયમહનીય
૯ જુગુ સામોહનીય જેના ઉદયથી સારી અથવા ખરાબ વસ્તુ ઉપર દુગંછા-ફૂગ પેદા થાય તે જુગુ સાહનીય.
પૂર્વોક્ત સોળ કપાયે અને નવ નેકષાય એ પચીશ પ્રકૃતિઓને ચારિત્રમોહનીય કહે છે કેમકે તે ચારિત્રની પ્રતિબંધક છે.
આયુષ કર્મની ચાર પ્રકૃતિઓ--
સરાયુ;--જેના ઉદયથી આભા દેવગતિને વિષે જીવન ગાળે તે સુરાયુ.
નરાયુ-જેના ઉદયથી પ્રાણુ મનુષ્ય ગતિમાં જીવન ગાળે તે નરાયુ.
તિર્યગાયુ–જેના ઉદયથી પ્રાણુ તિર્યંચમાં-એકેન્દ્રિવામિ ભવમાં જીવન ગાળે તે તિય ગાયુ. - નરકાયુ –જેના ઉદયથી પ્રાણી નરક ગતિમાં જીવન ગાળે તે નરાયુ.