________________
કમરવિપાક-વિવેચનસહિત આનુપૂવને ઉદય વક ગતિએ જતાં હોય છે. જેમ કે, બે સમયાદિની વક્રગતિએ નરકમાં જતાં જીવને નરકાસુપૂવીને ઉદય હોય છે. બૃહત્ કર્મવિપાકમાં કહ્યું છે કે“નરકાયુષના ઉદયથી નરકને વિષે વક્ર ગતિથી જતાં જીવને નરકાસુપૂવીને ઉદય હોય છે. અન્યત્ર નથી” તેવી રીતે અન્ય આનુપૂર્વીના સંબંધમાં પણ જાણવું.
હવે આનુપૂર્વીના પેગથી થતી નરકદ્ધિકાદિ સંજ્ઞાઓ બતાવે છે, ગતિ અને આનુપૂવ મળી દ્વિક કહેવાય છે. નરકદ્ધિક-નરગતિ અને નરકાનુપૂર્વી. તિર્યગદ્ધિક-તિર્યગગતિ અને તિર્યગાનુપૂવી'. તે ગતિના આયુષ્યથી સહિત કરીએ એટલે ત્રિક કહેવાય છે. નરકત્રિક-નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાયુષ. મનુષ્યત્રિક-મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને મનુષ્યાયુષ વગેરે. એ સિવાય બીજી પણ સંજ્ઞાઓ જાણવી. જેમ વૈક્રિયષક-દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર અને વૈકિય અગપાંગ. વિલત્રિકબેઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ. ઔદારિકદ્ધિકઔદારિકશરીર અને ઔદારિક અંગોપાંગ આહારદ્ધિકઆહારકશરીર અને આહારક અંગોપાંગ. વૈકિયાષ્ટક-દેવત્રિક, નરકત્રિક, શૈકિયશરીર અને વૈક્રિયઅંગોપાંગ, અગુરુ લઘુચતુષ્ક-અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસ.
, વિહાગતિ શુભ અને અશુભ એ પ્રમાણે છે પ્રકારની છે. વૃષભ, હસ્તિ અને હંસના જેવી ગતિ તે શુભ