SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ કમવિપાક-વિવેચનસહિત ૧૦૧ વિવેચન --ગતિનામ ચાર પ્રકારે છે. જાતિના પાંચ પ્રકારે છે. ઉપાંગનામ ત્રણ પ્રકારે છે. બઘનનામ પાંચ પ્રકારે છે. સંઘાતનનામ પાંચ પ્રકારે છે. સંઘયણનામ છે પ્રકારે છે. સંસ્થાનનામ છ પ્રકારે છે. વર્ણનામ પાંચ પ્રકારે છે. ગત્પનામ બે પ્રકારે છે. રસનામ પાંચ પ્રકારે છે. સ્પર્શ નામ આઠ પ્રકારે છે. આનુપૂર્વનામ ચાર પ્રકારે છે. વિહાગતિનામ બે પ્રકારે છે. એ પ્રમાણે ગત્યાદિ પિંડપ્રકૃતિના પાંસઠ ઉત્તર ભેદ થાય છે. હવે નામકર્મની ત્રાણું, એકસે ત્રણ અને સડસઠ પ્રકૃતિ. એની ગણનાનો પ્રકાર બતાવે છે -- अडवीसजुआ तिनवइ, सते वा पनबंधणे तिसयं । बंधणसघायगहो, तणूसु सामन्नवण्णचउ ॥३०॥ अष्टाविंशतियुक्ता त्रिनवतिः सांत, वा पञ्चदशबन्धनैस्त्रिशतम् बन्धनसंघातग्रहस्तनुषु सामान्यवर्ण चतुष्कम् ॥ અર્થ–પૂર્વોક્ત પાંસઠ પ્રકૃતિની સાથે અઠયાવીશ પ્રકૃતિ જોડવાથી ત્રાણું પ્રકૃતિની ગણના સત્તાની અપેક્ષાએ જાણવી. પંદર બંધનની વિવેક્ષા કરતાં એકસે ત્રણ પ્રકૃતિ થાય. બન્ધન અને સંઘાતનને શરીરને વિષે સમાવેશ કરે, અને સામાન્ય વર્ણચતુષ્ક ગ્રહણ કરવું. (એટલે ૬૭ પ્રકૃતિ થાય છે.) વિવેચન – પૂર્વે કહેલ ચોદ પિંડ પ્રકૃતિના પાંસઠ ઉત્તર ભેદોને ત્રસદશક, સ્થાવરદશક, અને આઠ પ્રત્યેક પ્રકૃતિ મળી અઠયાવીશ ભેદથી યુક્ત કરીએ તે નામકર્મના ત્રા
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy