________________
પાશ્વનાથ
[૧] I : શ્રી રક્ષિાર્શ્વનાથાય , શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થ વિષે એક મહત્ત્વનો પ્રતિમાલેખ
જ્વલંત પુરા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થ સંબંધી ઐતિહાસિક માહિતી બની શકે તેટલાં સાધનો દ્વારા મેળવીને વિસ્તારથી હું જણાવી ચૂક્યો છું, કે જેનાથી વાચકે સુપરિચિત છે. આ પ્રકરણમાં તેની જ પૂર્તિરૂપે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ સંબંધમાં મળી આવેલું એક મહત્વને ધાતુનાં પ્રતિમાજી ઉપર કેરેલે લેખ આપવામાં આવે છે
. સંવત ૨૦૦૬ માં અમારું આકેલામાં ચાતુર્માસ હતું, ત્યાંથી વિહાર કરી બાલાપુર, શેગાંવ, ખામગાંવ, મલકાપુર તથા બુહનપુર થઈ અહીં જલગાંવમાં આવવું થયું. વચમાં બુહનપુર કે જે આજથી ત્રણ વર્ષ પૂર્વે જેનેનું મેટું કેન્દ્ર હતું અને
જ્યાં અઢાર જિનાલયે હતાં ત્યાં આજે વસ્તી ઘટી જવાથી બધાને ભેગા કરીને એક ભવ્ય જિનમંદિર બાંધવામાં આવ્યું છે, ત્યાંના બધા પાષાણ તથા ધાતુના પ્રતિમાજી ઉપરના લેખે નેંધ્યા કે જે અતિહાસિક દષ્ટિએ ઘણું ઉપયોગી છે. તે જ પ્રમાણે અહીં આવીને પણ અહીંના પાષાણના શ્રી વાસુપૂજ્ય સ્વામીના ભવ્ય જિનાલયમાંની મૂતિઓ ઉપરના લેખે નેંધતા શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના ઉલ્લેખવાળો એક મહત્વને લેખ એક ધાતુનાં પ્રતિમાજી ઉપર મળી આવ્યો અને મારા આનંદને પાર ન રહ્યો. એ લેખ નીચે મુજબ છે –