________________
પાશ્વનાથ
[૪૩] ચુકાદો આવ્યો અને તીર્થ જેનેને તાબામાં આવ્યું. આ બધા કાર્યમાં આગેવાની ભાળ વેતાંબરેએ ભજવ્યું છે. આકેલા કેર્ટના ન્યાયાધીશે પણ અનેક પુરાવાઓથી સિદ્ધ કરીને, “વેતાંબર જ વહીવટ કરતાં હતાં, દિગબરેને કશે અધિકાર ન હતો એ જ અભિપ્રાય ચુકાદા(જજમેન્ટ)માં આપે છે જુઓ
The whole evidence therefore clearly proves that the Shwetambaris managed the affairs of the Sansthan ( 97277=ud) practically all alone till Samvat 1956 ( ભંવત ૧૬૬) as alleged by them uninterruptedly and that before that period the Digambaris have hardly any hand in the management [R, P. P. C. I. પાનું ૨૭૬] .
પિલકરો સાથે છેવટે એ જાતનું સમાધાન કરવામાં આવ્યું કે તેમના તરફથી ચાર માણસે મંદિરમાં ઝાડઝુડ, સફાઈ પાછું લાવવું વગેરે કામ કરે અને બદલામાં આપણું તરફથી તેમને ૨૬૧ રૂપીઆ પ્રતિવર્ષ આપવામાં આવે. ભગવાન પાસે જે કંઈ ફળ-નૈવેદ્ય–અક્ષત ધરવામાં આવે તે પણ તેમને મળે તેમ જ ભગવાન પાસે ૧ થી ૧૦ રૂપીઆ સુધી મૂકવામાં આવે તે પણ તેમને(પિલકને) જ મળે. ૧૦ રૂપીઆથી વધારે મૂકવામાં આવે તે પેઢીમાં જમા થાય.”
આથી પ્રત્યેક યાત્રાળુઓએ ભગવાનની પાસે નાણું ન ધરતાં પેઢીમાં ભરાવવું એ જ ઈચ્છનીય છે એ વાતનો ખ્યાલ રાખવે.
વેતાંબર અને દિગંબરેએ સંયુક્ત થઈને તીર્થને લિકરોના તાબામાંથી છેડાવ્યું. પછી દિગંબરની પૂજાવિધિ બહુ જુદી