________________
પાર્શ્વનાથ
[33]
દર્શોન કરીને પાછા ફરે છે, પરંતુ પ્રત્યેક યાત્રાળુએ બહાર બગીચામાં આવેલા મંદિરને જોવા જવા જેવું છે.
પદ્માવતીદેવીએ જે જણાવ્યું છે કે-ગુજરાતદેશના કણ રાજાએ જેમને ‘મલધારી ’ બિરુદ આપ્યુ હતુ અને દેવીની જેમને સહાય છે એવા સ`શાસ્ત્રવિશારદ શ્રી અભયદેવસૂરિ કે જેઓ ખ ંભાતથી સંઘ લઇને કુલપાકજીતીના માણિકયદેવની યાત્રા કરવા માટે નીકળ્યા હતા અને દેવિગિર(ઢોલતાબાદ)માં આવ્યા હતા. તેમની પાસે મંત્રી મેાકલીને વિન ંતિ કરીને રાજાએ શિરપુરમાં તેમને પધરાવ્યા હતા. અને તેમના (મંત્રાદિ) પ્રભાવથી પ્રતિમાએ આકાશમાંથી ઉતરીને પોતાની મેળે ચાલીને સ ંઘે બંધાવેલા મંદિરમાં પ્રવેશ કર્યાં હતા’ આ વાત પણ સંગત થાય છે. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, અનુયોગદ્દારસૂત્રવૃત્તિ આદિ ગ્રંથાના કર્યાં, તથા સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં (અણહિલપુર પાટણ ) પણ જે મહાવિદ્વાન તરીકે ગણાતા હતા તે સુપ્રસિદ્ધ આચાર્ય - પ્રવરશ્રી મલધારી હેમચંદ્રસૂરીશ્વરજીનાં મલધારી શ્રી અભયદેવસૂરિજી ગુરુ થતા હતા મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા આદિ ગ્રંથાની જૈનપર પરામાં એક સરખી પ્રશંસા થતી આવી છે. તેમણે એ ગ્રંથાની પ્રશસ્તિઓમાં તેમના ગુરુશ્રી અભયદેવસૂરિજીનુ જે વર્ણન કર્યુ છે, તથા કેટલાક સમય પછી થયેલા મલધારી શ્રી રાજશેખરસૂરિજીએ ( સ. ૧૩૮૭ માં ) રચેલી પ્રાકૃત દ્વાશ્રયવૃત્તિમાં તથા અન્ય ગ્રંથામાં જે વર્ણન જોવામાં આવે છે તે જોતાં શ્રી અભયદેવસૂરિજીની મહાન શાસનપ્રભાવકતાનેા ખ્યાલ સહેજે આવી શકે તેમ છે. ગુજરાતના કણ રાજાએ તેમને તીવ્ર મલપરિષહુ જોઇને મલધારી ' ખિરુદ આપ્યાની વાત ઘણાયે પ્રાચીન ગ્રંથૅમાં વર્ણવેલી છે. श्रीगुर्जरेश्वरो दृष्ट्वा तीव्रं मलपरीषहम् । श्रीकर्णो बिरुदं यस्य मल
: