________________
૨૮
આત્મપ્રબોધ
ઊર્ધ્વલોકમાં ૧૨ દેવલોક સુધીના દરેક ચૈત્યમાં ૧૮૦ જિનબિંબો હોવાથી અને ૯ કૈવેયક અને ૫ અનુત્તરમાં રહેલા દરેક ચૈત્યમાં ૧૨૦ જિનબિંબ હોવાથી ૧૫ર,૯૪,૪૪,૭૬૦ શાશ્વત જિન પ્રતિમા છે. આ પ્રમાણે બીજી-ત્રીજી ગાથાનો અર્થ પૂર્ણ થયો. એ
હવે સર્વ દૈત્યોનાં જિનબિંબોની સંખ્યાને જણાવનારી શાસ્ત્રોક્ત બે ગાથા આ પ્રમાણે
सव्वे वि अट्ठ ८ कोडी, लक्खा सगवन्न ५७ दुसय २०० अडनउया ९८ । तिहुयणचेइय वंदे, असंखुदहिदीवजोइवणे ॥ ४॥ पनरस १५ कोडिसयाई, कोडी बायाल ४२ लक्ख अडवना ५८ ।
अडतीस ३८ सहस वंदे, सासयजिणपडिम तियलोए ॥५॥ સૂચના- આ બે ગાથાનો અર્થ કોષ્ટકો પછી (૩૧ મા પેજમાં) આપેલો છે.
ત્રણ ભુવનમાં રહેલાં શાશ્વત ચૈત્યો તથા બિંબોનો સંયુક્ત કોષ્ટક તથા અલગ-અલગ કોષ્ટક અહીં આપેલ છે.
આ આત્મપ્રબોધ ગ્રંથમાં બતાવેલી ગાથા પ્રમાણે ત્રણ ભુવનનાં શાશ્વત ચૈત્યો તથા બિંબો
નામ | ચૈત્ય સંખ્યા | બિંબ સંખ્યા ? | | ઊર્ધ્વલોક ૮૪,૯૭,૦૨૩ | ૧,૫૨,૯૪,૪૪,૭૬૦
અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિચ્છલોક
૩,૨૭૫ - ૩,૯૩,૨૪૦ કુલ | ૮,૫૭,૦૦,૨૯૮ | ૧૫,૪૨,૫૮,૩૮,૦૦૦
જગચિંતામણિ ચૈત્યવંદન પ્રમાણે ત્રણ ભુવનના શાશ્વત ચૈત્યો તથા બિંબો
નામ - ચૈત્ય સંખ્યા 1 બિંબ સંખ્યા ઊર્ધ્વલોક ૮૪,૯૭,૦૨૩ | ૧,૫૨,૯૪,૪૪,૭૬૦
અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિચ્છલોક ૩,૨૫૯
૩,૯૧,૩૨૦ ૮,૫૭,૦૦,૨૮૨ | ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦