________________
‘તિત્વોગાલી પઇણ્ય’ની એક ગાથામાં એ બતાવ્યું છે કે વી. નિ. સં. ૧૯૦૦માં મહાસમણ (મહાસુમિણ) નામથી વિખ્યાત શ્રમણનો સ્વર્ગવાસ થવાથી સૂત્રકૃતાંગનો હ્રાસ થઈ જશે.
ઓગણસાઠમા પટ્ટધર આચાર્ય શિવરાજ
જન્મ
દીક્ષા
આચાર્યપદ
સ્વર્ગારોહણ
ગૃહવાસપર્યાય
સામાન્ય સાધુપર્યાય
આચાર્યપર્યાય
પૂર્ણ સંયમપર્યાય
પૂર્ણ આયુ
: વી. નિ. સં. ૧૮૮૨
વી. નિ. સં. ૧૯૦૦
: વી. નિ. સં. ૧૯૧૩
: વી. નિ. સં. ૧૯૫૭
૧૮ વર્ષ
: ૧૩ વર્ષ
: ૪૪ વર્ષ
: ૫૭ વર્ષ
: ૭૫ વર્ષ
તેંતાલીસમા યુગપ્રધાનાચાર્ય હરિમિત્ર
વી. નિ. સં. ૧૮૮૨
: વી. નિ. સં. ૧૯૦૨
:
યુગપ્રધાનાચાર્યકાળ ગૃહસ્થપર્યાય
સામાન્ય સાધુપર્યાય યુગપ્રધાનાચાર્યપર્યાય
:
જન્મ
દીક્ષા
સામાન્ય સાધુપર્યાય વી. નિ. સં. ૧૯૦૨-૧૯૧૮
વી. નિ. સ. ૧૯૧૮-૧૯૬૩
:
:
:
: ૨૦ વર્ષ
: ૧૬ વર્ષ
: ૪૫ વર્ષ
: વી. નિ. સં. ૧૯૬૩
: ૮૧ વર્ષ
સ્વર્ગવાસ
સર્વાયુ
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૨૦