________________
[ ૪૮મા થી ૫૦મા પટ્ટધર અને એમનો સમય |
'જયાર્ચ ઊમહાશક |
દીક્ષા
જન્મ
: વી. નિ. સં. ૧૪૦૭
: વી. નિ. સં. ૧૪૪૯ આચાર્યપદ ? વિ. નિ. સં. ૧૪૭૪ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૮૯૪ ગૃહવાસપર્યાય : ૪૨ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૨૫ વર્ષ આચાર્યપર્યાય : ૨૦ વર્ષ પૂર્ણસંચમપર્યાય : ૪૫ વર્ષ પૂર્ણ આયુ : ૮૭ વર્ષ
વિ. નિ. સં. ૧૪૭૪માં ૪૭મા આચાર્ય કળશપ્રભના સ્વર્ગારોહણ બાદ ચતુર્વિધ સંઘે મુનિશ્રેષ્ઠ ઊમણઋષિને ભગવાન મહાવીરના ૪૮મા પટ્ટધર આચાર્યપદ પર અધિષ્ઠિત કર્યા. પોતાના આચાર્યકાળ દરમિયાન ચૌતરફ ચૈત્યવાસી, મઠવાસી, ભટ્ટારિક આદિ દ્રવ્ય પરંપરા-ઓના વર્ચસ્વ વચ્ચે પણ તેમણે આગમાનુસારી વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરતાં કરતાં મૂળ પરંપરાના પ્રવાહને વહેતો રાખ્યો. વિ. નિ. સં. ૧૪૯૪માં એમણે સંથારાપૂર્વક સ્વર્ગારોહણ કર્યું.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 2369696969696969690 ૯ ]