________________
૧. દ્રાવિડસંઘ
૩. કાષ્ઠાસંઘ ૨. યાપનીયસંઘ
૪. માથુરસંઘ
૫. ભિલ્લક સંઘ આચાર્ય નંદીએ “નીતિસાર' ગ્રંથમાં ૧. ગોપુચ્છક ૨. શ્વેતાંબર ૩. દ્રાવિડ ૪. યાપનીય ૫. નિષ્પિચ્છક એમ પંચ જેનાભાસ બતાવ્યા છે.
જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ પ્રમાણે સંઘોનાં નામ આ પ્રકારે છે : ૧. અનંતકીર્તિસંઘ ૯. દ્રાવિડસંઘ ૧૭. ભિલ્લકસંઘ ૨. અપરાજિતસંઘ ૧૦. નંદીસંઘ ૧૮. માઘનંદીસંઘ ૩. કાષ્ઠાસંઘ ૧૧. નંદીતરસંઘ ૧૯. માથુરસંઘ ૪. ગુણધરસંઘ : ૧૨. નિઠિયાચ્છિકસંઘ ૨૦. યાપનીયસંઘ ૫. ગુપ્તસંઘ ૧૩. પંચપસંઘ ૨૧. લાડબાગાસંઘ ૬. ગોપુચ્છસંઘ ૧૪. પુન્નાટસંઘ ૨૨. વિરસંઘ ૭. ગોપ્યસંઘ - ૧૫. બાગાસંઘ ૨૩. સિંહસંઘ ૮. ચંદ્રસંઘ ૧૬. ભદ્રસંઘ ૨૪. સેનસંઘ
(ચાપનીયસંઘ) વર્તમાન સમયમાં જૈન સમાજમાં શ્વેતાંબર અને દિગંબર - આ બે સંપ્રદાયો જ મુખ્ય રૂપે પ્રસિદ્ધ છે. પણ પૂર્વકાળમાં “પાપનીયસંઘ નામનો એક ત્રીજો સંપ્રદાય પણ ભારતવર્ષમાં એક મોટા સંઘના રૂપે વિદ્યમાન હતો. વિક્રમની બીજી સદીથી ચૌદમી-પંદરમી સદી સુધી થાપનીયસંઘ જૈન ધર્મના એક સંપ્રદાયના રૂપે અસ્તિત્વ ધરાવતો હતો. યાપનીયસંઘના આપુલીયસંઘ અને ગોપ્યસંઘ આ બીજાં બે નામોનો પણ ઉલ્લેખ મળે છે.
યાપનીયસંઘની ઉત્પત્તિ સંબંધમાં જ્યાં કેટલાક શ્વેતાંબર પરંપરાના આચાર્યોએ એવો અભિમત વ્યક્ત કર્યો છે કે - “દિગંબર સંપ્રદાયોથી યાપનીયસંઘની ઉત્પત્તિ થઈ, ત્યાં ભદ્રબાહુ ચરિત્રના જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 99999999999 ૨૫