SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મ) અ૦ મ મ »૦. સત કેસે સરજુતeઈ ધર્મજિસર જન્મ રંગિ રૂણાઈ પ્રણમીઈ ભાઈ ભવભય ભમે. દેવું દરિઆબાદથી દેઈ દિશિ કેસ ત્રીસ સાવત્થી સંભારીઈ શંભવ જન્મ જગીસ. બંધક મુનિ પલ્યા ઈહાં તિહાં ઊગઈ વિષજાતિ, ઊગઈ કિરીઆત કÇ દંડકવનિ અવરાતિ. પિટીઆરિ પુરિ કપિલા વિમલ જનમ વદે, ચુલણચરિત્ર સંભાલય બ્રહ્મદત્ત પરસ. કેસરવનરાય સંજતી ગર્દભિલિ ગુરૂપસિ; ગંગાતટિ વ્રત ઊચરઈ ધૂપદી પહરવાસિ. સુર પૂજઈ સેરીપુરિ સામલવરણ નેમિ, ચંદ્રપ્રભ ચંદ્રવાડિમાં રૂપડિ રાખું પ્રેમ. હથિઉરિ હરષઈ હીઓ શાંતિ કુંથુ અર જન્મ આગરાથી દિશિ ઉત્તરિ દેસે કેશે મર્મ. પાંડવ પંચ હુઆ ઈહાં પંચ હુઆ ચક્રવત્તિ; પંચ નમું શૂભ થાપના પંચ નમું જિનમુક્તિ. . અહિચ્છત્તઈ ઉત્તમ નમઈ મથુરા ગઢવ્વાલેર; ઊજજલગિરિ વિમલાચલિ દિલ્લી જેસલમેર. ચંદ્રપ્રભ ચિંતા હરઈ માલપુરઈ મનલાડિ; સુખ સાખી સંખેસ થંભણ ગંભણવાડિ. રાણિગપુર રૂલિઆમણે વરદાઈ વકાણું આબુ આરાસણિ નમું ફલવધિ સફલ મંડાણું. જે મિં તીરથ સંકલ્યા નયણિ નિહાલ્યા જેહ, મહિયલિ અવર અનેક થુિં નમેર મુઝ તેહ. તીરથ સેવા જઓ ફલઈ તેઓ જાચું જગદીશ ભ૦. મ૦ મ મ મ૦ ૧ મ0. મ૦ jo મ
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy