SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સુલહુબાહી તા હું હુંયા રમયે તુા પાએ સીસ. વિનય કરી કરૂ વંદના હાયા હીયાપદેસ; સુહાખમા એ જિનતણી નિશ્ચય સારૂ સેવ. અણગામિ' ફૂલ એ હાયા જનિમ ૨ ઉપગાર તીરથમાલા સલી ક્લએ શતશાખા પરિવાર. ક્લપ્સ. ઇતિ તીરથમાલા અતિરસાલા પૂરવ ઉત્તર વર્ણવી, સમકિત્તવેલી સુષુિ સહેલી સફૂલ ફલી નવપલ્રવી; તપગચ્છરાજા મહુ દિવાજા વિજયસેનસૂરીસરા, તસ્સ પટ્ટિ પૂરા જિસ સૂરએ વિજયદેવયતીસરા. તસ ગચ્છિ રાજઇ ભવિ નિવાજઇ વાચક વિદ્યાસાગરા, તસ સીસ પંડિત સુણમ'ડિત સહજસાગર ગણિવરશે; વીસાસ ચઉવીસ જિનવર કલ્યાણક યાત્રા કરી, તસ સીસલેસિ' પૂવદેશિ વિજયસાગર અહુ સુખકરી. શૂઈ ભણી બહુ સુખ ધરી. મ૦ ૨૦ મ મ૦ ૨૧ મ મ૦ ૨૩ ૨૩ ૨૪ ઇતિ શ્રીસમેતશિખરગિરિશ્તી માલાસ્તવન સપૂર્ણ "સકલપંડિતમડિતાખ લાયમાનપતિશ્રી૧૯વિજયસાગરગણિશિષ્યગણિહેતુસાગર લિપીકૃત. શ્રીકૃષ્ણગઢમહાનગરે સંવત ૧૭૧૭ વર્ષે શ્રીચિ'તામણિપાશ્વનાથપ્રસાદાત્. શુભ ભવતુ. ૧૩
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy