SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વી. ૧૩_ વી વી. ૧૪ વી. વી. ૧૫ મ૦ ચંપવરાડીજણ કહિ ગંગ વહઈ તસ હેઠિ હે, સતીએ સુભદ્રા ઈહાં હુઈ હૂએ સુદર્શન શેઠ હે. ‘હાજીપુર ઉત્તરદિશિ કેસ વડા ચાલીસ હે, મહિમા મલ્લિ નમીસરૂ જનમ્યા દેય જગદીસ હે. પ્રભુપગ આગિ લેટિંગણું લીધાં સીધાસિં કામ છે, લેક કહિં એ સુલખણું સીતાપીહર ઠામ હો. પટ્ટણાથી દક્ષિણ ગયા મારગિ કોસ પંચાસ હે; શીતલ જનમ મહિલહી ભલપુર બહુ આસ હે. અલસા નિયુણિ સંદેસડે કહઈ અંબડ જિનવાણું હે કન્હ સહદર ઈણિપુરિ ચંદેલા સહિનાણ હે. | ઢાલ દો મધુકર મેહો માલતી પરીમલ બહુલ જાસ મુઝ મન મોહ્યું ઈણિગિરિ જાણું કીજઈ વાસપૂરવ યાત્રા મિં કરી સંભારિ પરિવાર, દે દરસણ આપણું વલી મુઝ બીજીવાર. માનિ નિહેર માહરે કરિ મુઝ પંષનું દાન; પષ બલિ ઊડી મિલું ઈહથી કરસ્ય ધ્યાન. ભલિ એ માનવ ભવ લહ્યો ધમધર્મ વિચાર તીરથયાત્રા મિં કરી જનમ લગઈએ વિચાર ઘરનિ સિદ્ધિ શ્રવણિ હુઆ કાશીથી કેસ સાઠિ; અડક અયોધ્યા આવિઆ જેવાસિ વરૂ કાઠિ. પંચ તીર્થકર જનમીઆ મૂલ અધ્યા દરિ, જાણી સ્થિતિ થાપી ઇહાં ઈમ બેલઈ બહુ સૂરિ બહુલ કુતૂહલ લેકના રામઘરણી ધીજકુંડ હરિચંદ્રજી દીધો ઇહાં હરિણી હત્યા દંડ. મe મ૦ મ૦ - ૨ મ૦ મ૦ ૩ મ સ૦ મ0 મ૦ ૫ ભ૦ સ0. સ0 0
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy