________________
૧૦ ના દિવસે સુરતમાં ચામાસુ રહીને બનાવી છે. કિવ લાધાએ સુરતના દેરાસરાનાં નામેાજ માત્ર નથી આપ્યાં, પરન્તુ પ્રત્યેક દેરાસર ક્યા કયા પુરામાં આવ્યુ તે, પરામાં કેટલાં મ્હોટાં દેરાસરો અને કેટલાં ઘર દેરાસરો છે તે, અને પ્રત્યેક દેરાસરની પાષાણ અને ધાતુની વૃત્તિ ચૈાની, પ`ચતીથી', 'પટ, પાટલી અને સિદ્ધ ચક્ર વિગેરેની પણ સંખ્યા અતાવેલી છે. કવિએ પ્રત્યેક ઢાળની અંતે અે દૂહા આપી એક એક ઢાળમાં વર્ણ વેલ મ ંદિર, ઘર દેરાસરા અને જિનબિંબોની સંખ્યા આપી છે. એવી રીતે ત્રણ ઢાળામાં કિવેએ સૂરતનાં સૂરત અને પરાંનાં વિદેશનુ વર્ણન કર્યુ છે. છેવટે ત્રીજી ઢાળની અંતમાં કવિ મદિરા, ઘરદેરાસરે અને ત્રિંબાની કુલ સંખ્યા આ પ્રમાણે આપે છે:— સુરતમાંહે ત્રણ ભૃયરાં દેહરાં દશ શ્રીકાર; દોષસય પતીસ છે. દેહરાસર મતાહાર. સરવાલે સરવે થઇ મિ. સબ્યા કહુ તેડુ: તીન હમ્બર નવસે અધિક મહાતેર પ્રણમુ તેહ.
૧
ર
( પૃ. ૬૭ ) એટલે કે--૧૦ મ્હોટાં દેરાં, ૨૩પ ઘરદેરાસરેશ અને ૩૯૭૨ જિન બિબે સૂરતમાં હતાં.
ચાથી ઢાળની પાંચમી કડીથી કવિએ જિનબિંબ વિગેરેની સ ંખ્યા જેમ બહુ સ્પષ્ટ રીતે આપી છે, તેવી રીતે તીથમાળાની અંતમાં ગદ્યમાં પણ સંખ્યા બતાવી છે. તે આ પ્રમાણે:—
“ શ્રીસૂરત મધે દેહરા ૧૦ છે, દેરાસર (ઘરદેરાસર) ૨૩૫, ભૂચરાં ૩, પ્રતિમા એકેકી ગણતા ૩૯૭૮, પંચતીરથીની ૫, ચાવીસવટાની ૨૪, એકલમલ, પટ, પાટલી, સિદ્ધચક્ર, ચામુખ સર્વે થઇને ૧૦૦૪૧ ૭૪. ”
( એ પૃ. ૬૯)
ઉપાધ્યાય વિનયવિજયજીએ
સુર્યપુર ચૈત્ય પરિપાટી સ. ૧૯૮૯ માં બનાવી છે. ઉપાધ્યાયજીએ આ રિપાટી એક દર
[ પ ]
6
9