________________
જે “ચડાઉલી ” માં અત્યારે એક પણ મંદિર નથી અને ગામે પણ નાનકડું છે, તે ચડાઉલિનું કવિ કેવું વર્ણન કરે છે – “નગર ચડાઉલિના ગુણ ઘણું ભવણ અઢારઈ છછ જિતણું; ચઉરાસી ચહેટે હિવ ફિરઉં ઠામિ ઠામિ દીસઈ ભૂહરિઉં. ૨૬ મલનાયક શ્રીનાભિમહારિ જિણ દીઠઈ મનિ હર્ષ અપાર; • કરઈ પૂજ શ્રાવક મનિ હસી નગર ચડાઉલિ લંકા જિલી.” ર૭
( પૃ. ૫૦ ) - આ ઉપરથી જણાય છે કે કવિના સમયમાં અહિં ૧૮ જિનમંદિરે હતાં.
આ તીર્થમાળામાં જે જે તીર્થો અને ગામના નામે ઉલ્લેખ્યાં છે, તે અનુકમે છે, એમ કંઈ નથી. પ્રારંભમાં શત્રુંજયનું નામ આપી પછી ગિરિનારનું અને અષ્ટાપદનું આપી ભરૂચ, સોપારી, ખંભાત એમ નામ આપ્યાં છે. આવી રીતે મારવાડ મેવાડનાં તીથોને પણ અનુક્રમ સાચો જેવા નથી. એકંદર કવિ આ તીર્થમાળામાં એકસો વીશ તીર્થોનું વર્ણન કર્યાનું જણાવે છે –
એક્સઉ તીરથ વિતરે નામ
ઈણિ ભણિ હુઈ સવિહં પ્રણમ.” ૮૮ ( પૃ. ૫૬ ) આ ઉપરાન્ત આ તીર્થમાળામાં વિશેષ કંઈ જાણવા જેવી હકીકત જણાતી નથી.
બીજી આગમ ગચ્છીય પં મહિમા વિરચિત ચિત્ય પરિ પાટી” છે. આ મહિમા કેણ, તે પણ આ કૃતિ ઉપરથી જણાતુ નથી. કારણ કે આ કવિએ પણ પોતાને વિશેષ કંઈ પરિચય આ નથી. કવિએ આ ચેત્યપરિપાટી રચ્યાને પૂર સંવત આ નથી. માત્ર છેલ્લી કડીમાં એટલું જ જણાવ્યું છે કે–
“બાવસિ શ્રાવણ પષિ ત્રીજ ભલી ગુરૂવાર - - એડીમંડણ ધ્યાનથી રિદ્ધિ વૃદ્ધિ ભંડાર.” સવ તા. 11 (પૃ. ૬૧ )
પ્રાકૃતમાં આ ગામનું નામ “રાવ થાય છે. જ્યારે સંસ્કૃતમાં “ચંતાહતી’ના નામથી ઉલ્લેખ્યું છે. આ તેજ ચંદ્રાવતી છે, જ્યાં પરમાર ધારાવર્ષ રાજા રાજ્ય કરતો હતો અને જ્યાં વિમલમંત્રી પાટણ છોડી રહ્યો હતે.
[૪૮]