________________
સહી, ટેટાવિહાર, સ્વર્ગારોહણ, રામતીની ચેરી, થંભણ પાનાથ, નેમિનાથનું મંદિર (ગિરિનારની સ્થાપના), જયમલૂને પ્રાસાદ, તેજપાલનું મંદિર, ખરતર વસહી, તિલકાતારણ, શામળા પાર્શ્વનાથ, રાયણવૃક્ષ, કલિકુંડ, પુંડરીકજી, સૂરજકુંડ, ભીમકુંડ, ઉલખાઝેલ, સહસ્ત્રકૂટ, ચેતતલાવડી અને સિદ્ધવડ
વિગેરે.
- ઉપરની તીર્થમાળાઓમાં કર્તાના નામ વિનાની “ શત્રુંજય ચૈત્ય-પરિપાટી” અને ખીમા ની “શત્રુંજય ચિત્ય પરિપાટી” માં ' ઉપરનાં નામે ઉપરાન્ત કેટલાંક વિશેષ નામે છે. તે નામે આ છે –
' ધર્મસિંહનું મંદિર, નરસિંહનું મંદિર, લાધુવસહી, વેશ્યાવસહી, સ્વર્ગારોહ, સાંબપ્રદ્યુમ્નકુમાર, સમળીવિહાર, દેસલવસહી, વીસવિહરમાન, સમેતશિખર, ખાવસહી, એખલવસહી, વિગેરે.
૧ નરસિંહ, એ સુપ્રસિદ્ધ પેથડશાહને ભાઈ હતો. પેથડશાહને સંઘ કાઢવાની ઈચ્છા થતાં પિતાના ભાઇઓને એકત્રિત કરી વિચાર ચલાવે છે, તે વખતનું વર્ણન કરતાં પેથડરાસના કર્તા લખે છે –
બસીય પેથડ પાટે બંધવ બલવઈ:
નરસીહ રતન કારે મનિ મંત્ર ચલાવાઈ.” ૮ પેથડ વિગેરે તેઓ સાત ભાઈ હતા, એ પણ કર્તાએ આગળ ચાલતાં સ્પષ્ટ કર્યું છે – '
સાતે બંધવિ કીય વિચાર વિહું કાજિ લિઉ નરસીઓ ભાર૧૨ | ( જૂઓ, પ્રાચીન ગુર્જર-કાવ્ય સંગ્રહ, પરિશિષ્ટ પૃ. ૨૪-૨૫. )
[૪૬]