________________
ળાનો પરિચય ઉપર કરાવવામાં આવ્યું છે. આ કવિએ આ સ્તવન પણ તે જ સમયે સિદ્ધાચલમાં બનાવેલું છે. કારણ કે તેઓ પોતે કથે છે –
“સંવત સત્તર બાવીસની રે લાલ માહ સુદિ પંચમી સાર, મન, સંધ સાથિં જાત્રા કરી રે લાલ સફળ કર્યો જેવાર, મન,
સે૬ (પૃ. ૧૭૪) આમાં કવિ સં ૧૭૨૨ ના મહા સુ. ૫ ના દિવસે યાત્રા કર્યાનું જણાવે છે. જ્યારે ઉપર ચોથી તીર્થમાળામાં પણ આજ સંધનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે એમાં શંકા જેવું નથી જ કે-આ સ્તવન પણ તે સમયે જ બનાવેલું છે. આ - સાતમી “સિદ્ધાચળ–તીર્થયાત્રા”ઉપાધ્યાય દીપચંદ્રજીના પ્રશિષ્ય અને પં. દેવચંદ્રજીના શિષ્ય મતિરને બનાવી છે. કવિએ રચ્યાને સંવત આપે નથી. આમાં સૂરતથી સિદ્ધાચલની યાત્રાએ નીકળેલા સંઘનું વર્ણન છે. આ સંઘ મૂળ પાટણના
- ૧ ઉદયસાગરસૂરિ નામના એક આચાર્યો “જાવરા' નામને ગ્રંથ પાલીતાણામાં રચ્યો છે. આ ગ્રંથની પ્રશસ્તિમાં કર્તાએ લખ્યું છે
“માસ્ટરે જુમરા
રાહુલ શ્રીવાસ્તષિાનઃ | तदीयसंधेन समं च यात्रां
ગુર્જન ચ વિનામ... | ૮ | અર્થાત–દેવ ગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંધની સાથે યાત્રા કરતાં જિનરાજની ભક્તિને માટે આ ગ્રંથ રચે છે. ( જૂઓ, પીટર્સનને ત્રીજો રીપોર્ટ પૃ. ૨૩૯)
જે સંઘનું પ્રસ્તુત તીર્થમાળામાં વર્ણન કરવામાં આવ્યું છે, તેજ સંધ આ છે. આ ગ્રંથ રચ્યાનો સંવત કર્તાએ આ આપે છે. " वर्षेऽब्धिखाप्टेंदुमिते सुरम्ये श्रीपौषमासे च वलक्षपक्षे ।
श्रीपूर्णिमायां शशिवासरे च श्रीपादलिप्ताख्यपुरे सुराष्ट्रे" ॥६॥ ( અર્થાત–પાલીતાણુમાં સં. ૧૮૦૪ ના પેષ સુદિ ૧૫ ને સોમવારના દિવસે આ ગ્રંથની રચના કરેલી છે. સુતરાં કચરા કાકાએ આ સંઘ ૧૮૦૪ માં કાઢો હતે, એ વાત સિદ્ધ થાય છે.
[ ૪] .