________________
માટે નીકળ્યા હતા. ઈડરથી જે રસ્તે થઈને તેમણે યાત્રા કરી છે તે આ છે—ીચાટ, ( ×ીચેાદ ) વલાસણ, વડનગર, વીસનગર, સિવાલા ( સાઉલા–Saola ), મ્હેસાણા, અમદાવાદ અને પાલીતાણા. અમદાવાદ પછી ક્યાં ક્યાં ગામા ઉપર થઈને પાલીતાણે ગયા તે જણાળ્યુ નથી.
બીજી કવિ લાલવિજયજીના શિષ્ય ૫૦ સેાભાગ્યવિજ યજીએ સ’. ૧૭૫૦ માં બનાવી છે. આ તીમાળા જોકે ખાસ સિદ્ધાચલની યાત્રા નિમિત્તે બનાવવામાં આવી નથી. આમાં ચારે દિશાઓનાં તીર્થોનું વર્ણન છે, તેમાં સિદ્ધાચલનું વર્ણન પણ ઠીક ઠીક કરેલ હાવાથી આ વિભાગમાં પણ તેની ગણતરી કરી છે. આ સિદ્ધાચળનું વર્ણ ન પૃ. ૯૬માં છે.
ત્રીજી · શત્રુજય ચૈત્ય-પરિપાટી ’ કાણે ક્યારે અનાવી છે, એ ક’ઇ કૃતિ ઉપરથી જણાતું નથી. આમાં કેવળ શત્રુજયનાં મદિરા અને અન્યાન્ય દર્શનીય સ્થાનાના નામેાલ્લેખ કરવામાં આવ્યા છે.
ચેાથી ૫૦ સુમતિકુશલના પ્રશિષ્ય અને પ૦ વિવેકકુ શલના શિષ્ય પ વિનીતકુશલે બનાવી છે. આમાં સં. ૧૭૨૨ માં કરેલી યાત્રાનું વર્ણ ન છે. જૂનાગઢના રહેવાસી સંઘવી સહસવીરના સાત પુત્રા પૈકીના એક રાજસીએ . સ. ૧૭૨૨ ના આસા
૧ આ કૃતિ રચ્યાના સંવત્ જણાવવામાં આવ્યા નથી, પરન્તુ તેના સમયને માટે એક કલ્પના થઇ શકે છે. તે એ કે કવિએ સિદ્ધાચલના વર્ણનમાં સમરાશાહના ઉલ્હારના ઉલ્લેખ કર્યા છેઃ
22
થાપી? એ સમિર નિર્ઢ મૂલગભારઈ આદિપહેા ” ૨૧ (પૃ. ૧૫૬ ) આ ઉપરથી એ કલ્પના કરવી લગારે મુશ્કેલ નથી કે—આ કૃતિ સમરાશાહના ઉલ્હાર પછીની એટલે ૧૩૭૮ પછીની છે. બીજી રીતે જોઇએ તે કર્માશાએ કરાવેલા ઉલ્હારના ઉલ્લેખ આમાં થયા નથી, એટલે કર્માશાના ઉધ્ધાર પહેલાંની એટલે સ. ૧૫૮૭ પહેલાંની આ કૃતિ છે, એમ કહેવું પણ ખાટુ નથી, નિદાન, સ. ૧૩૭૮ થી ૧૫૮૭ ની વચમાં આકૃતિ બનેલી સિદ્ધ થાય છે.
[ ૪૨ ]
(6