________________
અહિચ્છત્તા.
છે. આ તીર્થના સબધમાં ૫ વિજયસાગરે બીજી કંઇજ લખ્યું નથી. માત્ર નામજ લીધું છે. ૫૦ સાભાગ્યવિજયજીએ અહિચ્છત્તા નગરી આગરાથી ઇશાન કોણમાં કુરૂજ ગલના પ્રદેશમાં હાવાનુજ માત્ર જણાવ્યુ` છે, જ્યારે ૫૦ શીલવજયજીએ અહિચ્છત્તા નગરીને મેવાત દેશમાં હાવાનુ જણાવી પાર્શ્વનાથના તીર્થ તરીકે બતાવી છે. આ સિવાય કાઇએ કઈ વિશેષ કહ્યું નથી.
હસ્તિનાપુર તીર્થના પણ ઉલ્લેખ કોઇ કોઇએ કર્યો છે. તેમજ ૫૦ વિ
1 અહિચ્છત્તા, મરેલી જીલ્લામાં એએનલા ( Aonla ) નામનુ ગામ છે, તેની ઉત્તરમાં ૮ માથ્સ ઉપર રામનગર ( Ramnagar ) નામનું ગામ છે. આ રામનગરથી દક્ષિણમાં ડા માઇલના ઘેરાવામાં કેટલાક ખ ડીયા છે. આનેજ અહિચ્છત્તા કહેવામાં આવે છે. જિનપ્રભસૂરિએ ‘ અહિછત્તાકલ્પ’ માં, અહિચ્છત્તાની ઉત્પત્તિ, પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, તેની પૃ દિશામાં આવેલા સાત કુંડા, મુલચૈત્યની નજીક સિદ્ધક્ષેત્રમાં ધરણેન્દ્ર પદ્માવતીયુક્ત પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, ગઢની પાસે નેમિનાથની વૃત્તિ સહિત સિદ્ધ અને યુદ્ધથી યુક્ત, આંબાની લુમ હાથમાં છે. જેને એવી સિંહવાહનવાળી અમાદેવી. તેમજ બીજા પણ કેટલાં લૌકિક તીર્થા વિગેરેનું વર્ણન કર્યુ છે, અત્યારે તેનાં સ્મૃતિચિહ્નો-ખંડિયરાજ માત્ર છે. પ્રાચીન શેધ ખાળના પરિણામે અત્યારસુધીમાં નાના જે કે પ્રાચીનમાં પ્રાચીન સ્તૂપો જાહેરમાં આવ્યા છે, તેમાં અહિં ને પણ એક સ્તૂપ છે. અને આ મથુરાનો,
ર હસ્તિનાપુર. અહિં રાન્તિનાથ, કુંથુનાથ, અને અરનાથના જન્મ થયેલા હોઇ આ સ્થાન તીર્થ તરીકે મનાય છે. મલ્લિનાથપ્રભુ પણ અહિં સમાસર્યા હતા. ઋષભદેવપ્રભુએ વરસીતપનું પારણુ પણ અહિંજ કર્યું હતું. જિનપ્રભસૂરિના સમયમાં અહિં શાન્તિ, કુ, અર અને મલ્લિનાથ-એ ચારે પ્રભુનાં ચાર મંદિરા હતા. ‘ હસ્તિનાપુરકલ્પ ' માં લખ્યું છેઃ—
तत्थ महानयरे संतिकुंथुअरमल्लिजिणाणं चेइयाई मण
',
TIX |
[ 3 ]